________________
ના
થDHથી
પૂ. પુનિતનામધેય, આગમવાચનાદાતા બહુશ્રુત સૂરિ-પુરંદર સ્વનામધન્ય, સૂરિશેખર, ધ્યાનસ્થ સ્વર્ગત પૂ. આગદ્ધારક આચાર્યદેવશ્રીની બહુમુખી પ્રતિભાનાં દર્શન તાત્વિક-વ્યાખ્યાન, આગમિક ગૂઢતની તલસ્પર્શી વ્યાખ્યાઓ અને વિવિધ પ્રશ્નોત્તર દ્વારા જોવા મળે છે.
આગમતમાં વિવિધલક્ષી–વિષયનું ચયન પૂ. આગમે દ્વારકશ્રીની સર્વતોમુખી વિદ્વતાના પરિચયાર્થે કરવામાં આવે છે.
તે રીતે ચેથા પુસ્તકમાં વિવિધ પ્રશ્નોત્તરે રજુ કરાય છે.
આ વખતે પૂ. આગામેારકશ્રીના ગુણાનુરાગી જામનગરના શેઠ અમૃતલાલ કાળીદાસ દેશીએ પિતાની આગવી શૈલિથી સિદ્ધચકની ફાઈલમાંથી શ્રીનવકાર મહામંત્ર અંગેના પ્રશ્નોતરે સંકલિત કરેલા, તે પ્રશ્નોત્તરે વ્યવસ્થિત રીતે તત્વપ્રેમીજિજ્ઞાસુઓના હિતાર્થે અહિં રજુ કર્યા છે.
ઊંડાણથી-ગંભીરતાથી આના પરમાર્થને સમજવા વિવેકી તત્વપ્રેમીઓએ જ્ઞાની ગુરુ-ભગવંતના ચરણે બેસી ગ્ય રીતે પ્રયત્ન કરવા વિજ્ઞપ્તિ છે. સં. ]