________________
દિગંબર મતને પ્રવર્તન કાળ
[પૂ. આગમધર બહુશ્રુત સૂરિશેખર ધ્યાનસ્થ સ્વર્ગત આગદ્ધારક આચાર્યદેવશ્રીએ વિ. સં. ૧૯૦ રાજનગર મુનિ સંમેલનના જૈનશાસન પર આવતા વિરોધીઓના આક્રમણોને ખાળવા પાંચ આચાર્યોની સંમતિથી પ્રકટ થતા “શ્રી જૈનશાસન પ્રકાશ,” (વર્ષ ૧, અંક ૪ થા)માં “દિગંબરની ઉત્પત્તિ” નામથી લેખમાળા શરૂ કરેલ. તે ઘટિત ફેરફાર સાથે આગમ તમાં તે લેખમાળા સુરક્ષિત બને અને જિજ્ઞાસુઓને નવીન તત્વાવધ થાય તે હેતુથી પુનર્મુદ્રિત કરાય છે.
ગહન બાબતે આ લેખમાળામાં છે. જ્ઞાનના ચરણોમાં બેસી રહસ્ય સમજવા પ્રયત્ન કરે. સં. ]
દિગમ્બરની ઉત્પત્તિ 8 હું દિગંબરોની ઉત્પત્તિની સાલનો ફેટ 8 લે. આચાર્ય મહારાજ શ્રીમત સાગસનદ સૂરિજી મહારાજ
ત્રિલોકનાથ તીર્થકર ભગવાન મહાવીર મહારાજના શાસનમાં મહાવીર ભગવાનના નિર્વાણ પછી છસે નવ વર્ષે દિગમ્બરે શાસનના બારે પ્રકારના સંગથી દૂર થયેલા છે.
જો કે દિગંબરેના “દશનસાર'ની અંદર તેના કર્તા દેવસેન વિક્રમ સંવત ૧૩૬માં વેતાંબરેને મત ઉત્પન્ન થયે અને તે વલ્લભીપુરમાં ઉત્પન્ન થયે એમ જણાવે છે.
તે તે “દશનસારની અપેક્ષાએ વિક્રમ સંવતની શરૂઆત વીર મહારાજાના નિર્વાણ પછી ૪૭૦ વર્ષ ગયા પછી થએલી હેવાથી