________________
ELEBોની
- હરીફ : ની
..'
પૂ. આગમ તિર્ધર, આમિક ઐયર્ય બોધક, તાત્વિક વ્યાખ્યાતા ધ્યાનસ્થ સ્વર્ગત આગદ્ધારક આચાર્યદેવશ્રીને વિવિધ માર્મિક પદાર્થોની છણાવટ રૂપના વ્યાખ્યાને, લેખે, નિબંધ આદિના રસથાળ સમા “આગમ ત”ના ત્રીજા પુસ્તકમાં પૂ. આગમેદ્વારક આચાર્યદેવશ્રીના માર્મિક સચોટ લેખ, નિબંધ આદિનું સંકલન કરી વ્યવસ્થિ રજૂઆત કરવાને કમ રાખે છે.
તે મુજબ અહીં પણ મહત્વના વિચારપ્રેરક અર્થગંભીર તાત્વિક લેખ જૂના સંગ્રહમાંથી તારવીને વ્યવસ્થિત રીતે કરાય છે.
વિવેકી વાચકેએ જ્ઞાની મહાનુભાના ગહન પદાર્થોને ચિંતનાત્મક દ્રષ્ટિથી પારખવાની પદ્ધતિ સદ્દગુરુ ભગવંતના ચરણમાં બેસી મેળવવા પ્રયત્ન કરી આ વિભાગના લેખેને અવધારવા પ્રયત્નશીલ થવું.
સં.
આ જિન શાસનની મહત્તા છે
જિનશાસનને સમજવા માટે ગુરૂ ચરણમાં આત્મ-સમર્પણ સાથે નયગંભીર દેશનાના મર્મને સમજવાની ખાસ જરૂર છે