SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક ૩-જુ જાતનાં હતાં નથી, તે વિનયવૃક્ષનાં ભિન્ન-ભિન્ન ફિલે કેમ ગણવાં? કેમકે જગતના સામાન્ય વૃક્ષે કરતાં કલ્પવૃક્ષની સ્થિતિ દિવ્ય હોય છે. અને તેથી આ વિનયને કલ્પવૃક્ષની ઉપમા આપવામાં આવી છે. તેથી તેના જુદા જુદા પરંપરાગત ફલો માનવામાં કેઈપણું. જાતની હરક્ત નથી. આ વિનયના સ્વરૂપને સમજનાર મનુષ્ય સ્વપ્નમાં પણ તેની આચરણ ન ભૂલતાં ત્રિવિધ–ત્રિવિધ તેનું આરાધન કરનારે. થશે અને તે દ્વારા બને પરંપરામાં જણાવેલા સિદ્ધિ અગર મેક્ષપદને પ્રાપ્ત કરવાને ભાગ્યશાળી થશે. છે જિનશાસનની 8 8 નય સાપેક્ષ વિચારણાની મહત્તા ઈશ્વર ઉન્માર્ગની દેશના શરૂ થાય તે માગ રહેવું મુશ્કેલ ઈ પડે, માર્ગને નાશ થાય જ ! આમ છતાં પણ શાસ્ત્રકારે છે 8 નયગંભીર દેશનામાં જણાવે છે કે વિપરીત પદાર્થ માને! છે. વિપરીત પદાર્થની પ્રરૂપણ કરે ! સત્યપદાર્થ ન માને ! સત્ય- 8. પદાર્થનું ખંડન કરે ! આટલી સ્થિતિ હોવા છતાં સમ્યકત્વ છે રહે! આ માટે જુઓ શ્રી ઉત્તરાધ્યયન સુત્ર નિર્યુક્તિ ગા. ૧૬મી. છે. આ ઉપરથી જિનશાસનની નય સાપેક્ષ વસ્તુ વિચાર! 6 રણાની મહત્તા સમજાશે. પર્વ વ્યાખ્યાન સંગ્રહ પુ. ૧૧૭ પૂ. આગધારકથી જ
SR No.540013
Book TitleAgam Jyot 1977 Varsh 13
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1978
Total Pages188
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy