SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી માનમિતે : 425TSS24 મિ પ્રકાશક તરફથી..... દેવગુરુકૃપાએ આત્મ-કલ્યાણ માટે પરમાધાર-સ્વરૂપ જિનાગમનું સારતત્ત્વ સમજવા કે જાણવાને સત્ પ્રયત્ન પરમ ભાગ્યશાલીતાનું ચિન્હ ગણાય. ન"અનતકિશો તાકર ભગવાન ગણ માર્ગની પ્રતિપાદના જિનાગમના આધારે જ્ઞાની મહાપુરુષે ફરમાવી રહ્યા છે. તેથી આગામે શ્રી તીર્થકર ભગવંતેનું સાક્ષાત્ શબ્દ સ્વરૂપ હેઈ પુણ્યાત્માઓને સતત આધ્યાત્મિક દિશામાં પ્રેરક બને છે. આવા આગમેના રહસ્યને કાળ પ્રભાવે ઓગણીસમી સદીમાં સમજનાર કે સમજાવનાર વિરલ થઈ ગયેલ, તે કાલમાં પૂર્વજન્મની આરાધના બળે એકલે હાથે ભડવીર દ્ધાની જેમ મેહના સંસ્કારને સફળ લડત આપી લગભગ છેવાઈ ગયેલ આગમિક-જ્ઞાનના વારસાને જિનશાસનની પદ્ધતિ પ્રમાણે વાચના આદિ દ્વારા સુવ્યવસ્થિત કરનાર આગમૈદંપર્યજ્ઞાતા, પ્રવર-પ્રવચનિક, આગમ તત્વવેત્તા, આગમસમ્રાટુ, ગીતાર્થ મૂર્ધન્ય, ધ્યાનસ્થસ્વર્ગત પૂ. આગદ્ધારક આચાર્ય દેવશ્રીના નામથી પવિત્ર બનેલ અમારી સંસ્થાના જન્મ કાળથી આજ સુધી પૂ. આગામોદ્ધારક આચાર્યદેવશ્રીના સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતી સાહિત્યને વિદ્વજને સમક્ષ રજૂ કરવા પ્રયત્નમી, ૩ી છે. અમારાં સઘળાં પ્રકાશને માં “આગમત” નું પ્રકાશન તત્વરુચિ-જિજ્ઞાસુ વાચકેની દષ્ટિએ સાપેક્ષ રીતે સત્કૃષ્ટ રહેવા પામ્યું છે.
SR No.540013
Book TitleAgam Jyot 1977 Varsh 13
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1978
Total Pages188
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy