________________
પુસ્તક 8-જું
અહીં એક વાત સમજવા જેવી છે કે ચંદ્રમા રત્નનું માંડલું ધરાવે છે. પણ તે શા કામનું? જે ચીજ લેવડ-દેવડના ઉપયોગમાં ન આવે તે શા કામની? તે રત્નથી તે રૂપીએ સારે કે ઝટ કામ તે લાગે? જે કે રત્ન કરતાં રૂપીએ કિંમતી નથી, પરંતુ લેવડ– દેવડમાં રૂપીએ ઝટ ઉપગમાં આવે છે. લેવડ–દેવડ રૂપીઆની જ, છે, માટે રૂપીઓ મિતી
એટલે કે મતિજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન તથા કેવલજ્ઞાન એ કોઈને અપાતું નથી તેમ કોઈની પાસેથી લેવાતું નથી, વ્યાપારમાં પણ તે કામ લાગતું નથી લેવા-દેવામાં–વ્યાપારાદિ વ્યવહારમાં શ્રુતજ્ઞાન ઉપયોગી છે. શ્રુતજ્ઞાન મેળવવાના આઠ આચાર છે. * વિ Ts pવળે. કાલ, વિનય વગેરે આચારોને વિચાર થતજ્ઞાનને અંગે છે. મતિ આદિ બીજા જ્ઞાન માટે તે વિચાર કરવામાં આવ્યું નથી,
અહીં ખાસ મહત્ત્વની વાત એ કે બીજા જ્ઞાન મેળવવા માટે કંઈ વિશિષ્ટ વિધિ-વિધાન જરૂરી નથી, પણ શ્રુતજ્ઞાન માટે ઉપધાન કે ગવહન જેવી મહત્ત્વની પ્રકિયા છે, અર્થાત્ શ્રુતજ્ઞાન એટલું મહત્વનું કે તેને મેળવવા વિશિષ્ટ વિધિવિધાન જરૂરી ગણાય છે. વિધિ-વિનાનું કાર્ય વિધિસરનું ન કહેવાય. એક માણસનું કઈ કન્યા સાથે સગપણ થયું, પણ ઘેર લાવવા માટે તેની સાથે વિધિસર લગ્ન કરવું પડે છે. ઉપાડીને લાવે છે તે વિધિસર લગ્ન કહેવાય નહિ તેમ નવકારાદિ વિધિસર ત્યારે જ કહેવાય કે જ્યારે ઉપધાનાદિ વહીને શીખાય!
શ્રી સ્વામીજીને ઘેડીયામાં સૂતાં સૂતાં, સાધ્વીજી અભ્યાસ કરતાં બેલતાં હતાં તે સાંભળીને અગીયારે અંગ મેઢે થયાં હતાં, ગંભીર-આગમને આઠ વર્ષની ઉંમરમાં તૈયાર કર્યા હતા, છતાં ઉપાશ્રયે સ્થાવિર પાસે એકડે ઘુંટતા હતા અને બીજા ભણતા હેય ત્યાં ધ્યાન રાખતા. શાથી? નવા-જ્ઞાનની ઈચ્છાથી!.
એક દિવસ એવે પ્રસંગ બને છે કે-સાધુઓ ગોચરી ગયા છે. પછી આચાર્યજીને સ્થડિલની શંકા થઈ તેથી તેઓ સ્પંડિત
આ૩–૨