SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ DEGREEGEEEHG8 IT IS ઉતજ્ઞાનનું મહત્વ LISTEE LI[LEGEE અને તેની વિશિષ્ટ–પરિણતિ બિહુમુખ આગમિક પ્રતિભાશાળી, ૫. આગમારક આચાર્ય દેવશ્રીએ આગમિક અનેક પદાર્થોને સુંદર સરળ શૈલીમાં વ્યાખ્યાના દ્વારા સમજાવવા ભગીરથ પુરુષાર્થ કરેલ છે, જેમાંના ઘણા લખાણ સ્થળ સમયની અનુકૂળતા પ્રમાણે પ્રકાશિત પણ થયા છે, તેમાંનું મહત્વનું જ્ઞાન સંબંધી વિકૃત વિચારધારાને રદીયે આપનારૂં લખાણ (કે જે શ્રી સિદ્ધચક વર્ષ ૯ અં. ૫-૬માં પ્રકટ થયેલ, પણ અવાન્તર લખાણુરૂપે ત્યાં હેઈ તેમજ વ્યવસ્થિતરૂપે ન હોઈ અહીં તેનું પુન શાસકાર મહારાજા શ્રીમાન હરિભદ્ર સુરીશ્વરજી મહારાજા ભવ્ય જીના ઉપકારને માટે શ્રી અષ્ટકની રચનામાં જ્ઞાના શકમાં જણાવે છે કે શાસ્ત્રોમાં દરેક સ્થળે સ્વરૂપ ભેદે જ્ઞાનના પાંચ ભેદે જણાવવામાં આવ્યા છે - ૧ મતિજ્ઞાન ૨ શ્રુતજ્ઞાન ૩ અવધિજ્ઞાન જ મન ૫ર્યવજ્ઞાન પ કેવલજ્ઞાન ઈન્દ્રિ દ્વારા જે જ્ઞાન થાય તે મતિજ્ઞાન, શબ્દદ્વારા વાચનું જે જ્ઞાન થાય તે કૃતજ્ઞાન, દર રહેલા રૂપી પદાર્થોનું જ્ઞાન ઇન્દ્રિયની મદદ વગરનું થાય તે અવધિજ્ઞાન, નજીક હેય કે દૂર હોય, પણ અન્યના ચિત્તમાંની વસ્તુ, વિચાર, ભાવના જેનાથી જાણી શકાય તે મન:પર્યવજ્ઞાન, કૂર હોય કે નજીક હેય સર્વ રૂપી–અરૂપી કાલેકના અને ત્રણ કાલના પદાર્થોને જેનાથી જાણ વામાં આવે તે કેવલજ્ઞાન, સ્વરૂપભેદે જ્ઞાનના આ મુજબ પાંચ ભેદે છે.
SR No.540012
Book TitleAgam Jyot 1976 Varsh 12
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1977
Total Pages162
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy