SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ વળી પ્રસ્તુત પ્રકાશના સંપાદનની જવાબદારી સ્વીકારી સર્વાગસુંદર બનાવવા પ્રયત્નશીલ ૫૦ ૫૦ પરમ તપસ્વી શાસન સંરક્ષક ઉપાધ્યાય ભગવંત શ્રી ધર્મસાગરજી મ.શ્રીના શિષ્યરત્ન પૂ. પં. શ્રી અભય. સાગરજી મ., શ્રીને અત્યંત ભાવભરી વંદનાંજલિ. આ સિવાય પ્રકાશનને પગભર બનાવવા માટે ઉપદેશ– પ્રેરણા આપનાર ૫૦ સાધુ-સાધ્વીજી ભગવત તથા શ્રી જૈન સંઘ અને સદગૃહસ્થ આદિતી ભૂત-ભક્તિની હાર્દિક સદભાવનાભરી અનુમોદના, તેમાં ખાસ કરીને પૂ૦ આ.દેવશ્રી હેમસાગરસૂરીશ્વરજી મ. પૂ. આ. દેવશ્રી દેવેન્દ-સાગર સુરીશ્વરજી મ. પૂ. ૫, શ્રી કંચનસાગરજી મ, ૫૦ ૫, શ્રી દેલતસાગરજી મ. પૂ. પં. શ્રી યશેભર, સાગરજી મ. પૂ. પં. શ્રી સૌભાગ્યસાગરજી મ. પૂ. મુનિશ્રી ગુણસાગરજી મ.પૂ. મુનિશ્રી અભ્યયસાગરજી મ. આદિ મુનિ ભગવત તથા સાગર સમુદાયના સર્વ સાધીગણ તથા છાપવા માટેની અનેક સામગ્રી ઉદારભાવે આપનાર શ્રી ચંદ્રસાગર સૂરીશ્વરજી જ્ઞાનમંદિર, ઉજજૈનના કાર્યવાહકક શ્રી કુંદનલાલજી મારૂ આદિ અનેક પુણ્યવાન-ગૃહસ્થ આદિ ચતુર્વિધ શ્રી સંઘના ધર્મપ્રેમભર્યા સહાગની કૃતજ્ઞતા-ભાવે સાદર નોંધ લઈએ છીએ. વધુમાં આ પ્રકાશન અને વ્યવસ્થા તંત્રમાં નિઃસ્વાર્થ ભાવે સેવા આપનાર ધાર્મિક શિક્ષક શ્રી હરગોવનદાસભાઈ (પ્રધાનાધ્યાપક શ્રી અભયદેવસૂરિ જ્ઞાનમંદિર-કપડવંજ) તથા બાબુલાલ કેશવલાલ શાહ ચાણસ્મવાળા (૧૧. નગરશેઠ માર્કેટ, રતનપોળ, અમદાવાદ ) તેમજ સંપાદન પ્રકાશન અંગેની ઝીણવટભરી ખંતપૂર્વક તપાસ અને પ્રફરીડિંગ આદિની મૂકસેવા આપનાર શ્રી રતીલાલ ચી. દોશી (અધ્યાપક શ્રી હેમચંદ્રાચાર્ય જૈન પાઠશાળા, અમદાવાદ) મુફ મેટર વગેરે સંબંધી હાર્દિક સેવા આપનાર આશિષકુમાર માણેકલાલ શાહ તથા રાજેશભાઈ જયંતિલાલ શાહ (સાતભાઈની હવેલી ઝવેરીવાડ, અમદાવાદ) તથા પ્રેસ કાપી વગેરેની ખેતભરી સેવા આપનાર શ્રી અશ્વિનકુમાર એસ, દિવે તથા (પાલિતાણા) પોપટલાલ ગોકળદાસ ઠકર (શક્તિ પ્રીન્ટરીના માલિક) ટાઈટલ પેજ આદિનું સુંદર સ્વચ્છ કામ કરી આપનાર દીપક
SR No.540012
Book TitleAgam Jyot 1976 Varsh 12
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1977
Total Pages162
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy