________________
૧૬,
આગમત એમ અહિં જે નિસર્ગ રૂપ અનિવૃત્તિ કરણમાંથી તસ્વરૂચિ રૂપ આત્મા ને પરિણામ થાય છે, તે વિસસા પરિણામ છે કે પ્રાગ પરિણામ છે? તે તેના ઉત્તરમાં સમજવું કે તે વિસા પરિણામ છે.
અહીં શંકા કદાચ થશે કે જે પરિણામમાં યત્કિંચિત્ પણ જીવને પ્રયત્ન હોય તે પ્રગ પરિણામ ગણાય. અહીં તત્વરૂચિ થવામાં સ્વાભાવિક થયેલા અધ્યવસાય રૂપ આત્મ પ્રયત્ન તે છે? તે તેને વિશ્રા પરિણામ કેમ કહેવાય?
એ બાબતથી એમ સમજવું ઉચિત છે કે-સામાન્યતઃ અન્ય વ્યક્તિના અર્થાત્ જે વસ્તુમાં પરિણામ માને છે તે વસ્તુ સિવાય અન્યના માનસિક, વાચિક કે કાયિક પ્રયત્ન દ્વારા તે પરિણામ તે વ્યક્તિમાં અથવા વસ્તુમાં ઉત્પન્ન થયે તે તે પ્રવેગ પરિણામ કહેવાય. પરંતુ અન્ય પ્રયત્નની જે પરિણામમાં અપેક્ષા રહેતી નથી તે વિશ્રા પરિણામ છે.
આ બાબતની પુષ્ટિ માટે નિસગ પદને અનન્તર પરિણામ આપ્યા બાદ હવે સ્વભાવ એ ત્રીજો અનર્થાન્તર આપે છે. . स्वेन आत्मनै तथामव्यत्वादिता जनितोऽयमनिवृत्तिरूपभानः ત્તિ રામાવઃ પિતાના આત્મા વડે તથા ભવ્યત્વાદિથી આ અનિવૃત્તિ રૂ૫ ભાવ ઉત્પન્ન થયેલા છે. એમાં બીજા કેઈની પણ અપેક્ષા નથી તથાભવ્યત્વદશાને પરિપાક થવાથી પરને ઉપદેશ વિગેરે કોઈપણ નિમિત્ત સિવાય જ જે આત્મામાં અનિવૃત્તિરૂપ ભાવ પેદા થાય છે માટે નિસર્ગને અનર્થાન્તર “સ્વભાવ” આપેલ છે. - નિસર્ગ–સમ્યગદર્શનવાળે તથા અધિગમ-સમ્યગદર્શનવાળે એ બંનેને તથાભવ્યત્વદશાને પરિપાક એજ સમ્યગદર્શનની પ્રાપ્તિનું કારણ છે, પરંતુ નિસર્ગવાળાને તે પરિપાક પરોપદેશાદિ વગેરે કઈ પણ બાહ્ય સામગ્રીની અપેક્ષા સિવાય થાય છે, જ્યારે અધિગમવાળાને પરોપદેશાદિ બાહ્ય સામગ્રીની અપેક્ષાએ તે પરિપાક છે. ' ,