SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ આગમત અવસ્થાએ પહોંચેલ બધા પુણ્યવાને કરે જ છે. તે અરિહંત પરમાત્માના લક્ષણમાં રાગાદિ-શત્રુઓને જેઓએ જીત્યા છે. તેવી વાત શા માટે રજુ કરી? વાત તમારી સાચી! પણ અરિહંત પરમાત્માઓમાં જે રાગાદિ-શત્રુઓને જય છે તે ચેસઠ ઈન્દોએ કરેલ અસાધારણ અષ્ટ–મહાપ્રાતિહાર્યાદિ પૂજાના અન્યગ-વ્યવચ્છેદના ગર્ભિત સૂચનથી વિશિષ્ટ કેટિને છે. જ્યારે બીજા વીતરાગ શ્રમણ ભગવંતોએ કરેલા રાગાદિને ય તે અગવ્યવછેટ રૂપે માત્ર તે દુષણના અભાવ રૂપે જાણે. આ રીતે વિચારવાથી કોઈ શંકા ઉભી થાય તેમ નથી, અજ્ઞાનાદિને અભાવ પણ આ રીતે ઘટાવો. - म. ९६ ननु परिषहाणामुपसर्गाणां कः प्रतिविशेषः ? सहक्रिया चोभयत्रापि यतः समा दृश्यते इति । परिषहाणां व्यापकत्वात्तत्त्वतो न कश्चित् , सामान्यतस्तु परिषहेषु क्रियायाः प्राधान्यं, कर्तुश्चोपसर्गेषु, परिषहाणां यतनया प्रतिपक्षसेवयाऽपि संयमबाधो न; उपसर्गेषु तु सहनमेव संयम इति । तत उपसृज्यतेऽनेनेति करणेऽपि करणमिति, परिषहाणामुदीरणेनापि सहन निर्जराकारणम् उपसर्गाणां त्वागतानां, न हत पसर्गकारकास्तथाप्रवर्तनीयास्तथाकरणे साधुभिः,क्षुदादिपरिषहास्तु अभ्युषेयास्तत्तत्प्रासुकायाहारादित्यागादिभिरपि, परिष्हा इन्द्रियविषयाणां प्रातिकूल्ये एव, प्राय उपसर्गास्तु द्विषापि, स्त्रीसत्कारप्रज्ञा अनुकूलाभासाः भब्रह्माहंकारयोर्वर्जनार्थत्वान तेऽनुकूलास्तस्वतः, जिनपतीनां सति कैवल्ये आश्चर्यमुपसर्गस्योद्भवे, न परिषहाणां, किञ्च उपसर्गेषु तत्कारकपरिणामा हेतवः, परिषहास्तु संयमरक्षाभिप्रायभवा इति ॥
SR No.540012
Book TitleAgam Jyot 1976 Varsh 12
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1977
Total Pages162
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy