________________
૨૫
પુસ્તક ૪-થું
ખસી ન જવાય. તે હેતુને દર્શન–પરિષહમાં ઘટાવે છે. અને બાકીના એકવીશ પરિષહને કમની નિર્જરા માટે કેટલાક જણાવે છે.
વળી બીજા આચાર્યો-પ્રજ્ઞા પરિષહને પણ મળી
રે રોણ” ઈત્યાદિરૂપે દર્શન પરિષહમાં ઘટાવે છે. તે આમાં સાચું શું? “ગિરસૂરિ વિરો. એ ગાથામાં કહ્યા પ્રમાણે પોતે ગ્લાનિ અનુભવે તે તેજ્ઞાનાવરણીયને ઉદય ગણાય. ક્રિયાની નિષ્કલતા ચિતવે તે દર્શનપરિષહ ગણાય. તે માર્ગમાંથી ન ખસી જવાય તે માટે જરૂર સહન કરે.
આ ઉપરથી એમ જણાવાય છે કે બીજા ક્ષુધા આદિ પરિષહ પણ જે મિથ્યાત્વને પ્રકટાવનાર બનતા હોય તે તે પરિષહ પણ તેમાં દર્શનની શુદ્ધિમાં ગણાય,
આ પ્રમાણે પ્રજ્ઞા અને અજ્ઞાન બંને ભાવ-અભાવ સ્વરૂપ
હોઈ બન્નેને બનેમાં સમાવેશ થઈ શકે. प्र. ९५ ननु रागद्वेषा दीनामकिश्चित्करत्वापादनेन नामनं आपातमयाभावाच्च
जयः सर्वैरपि श्रमणैर्विशेषतश्च सर्वैरपि वीतरागैः क्रियते एव, तत्कथमहल्लक्षणे तन्निवेश इति । सत्यं, शकादिकृतामसाधारणामशोकाधष्ट-प्रातिहार्यपूजामन्ययोगव्यवच्छेदमार्गेण यो जयः! रागद्वष-जयादीनित्वयोगव्यवच्छेदमार्गेणेति न कोप्याशङ्कोद्भवः, अज्ञानादीनामभावोऽप्यनेन मार्गेण
ચોથા પ્ર. ૯૫ રાગ-દ્વેષાદિ અંતરંગ શત્રુઓને અકિચિકર બનાવવા ' રૂપે નમાવવાનું કામ અને ફરી કદી માથું ન ઊંચકે તે રીતે
તેઓને જ્ય બધા સાધુઓ અને વિશેષ કરીને વીતરાગ એ. ૪-૩