________________
૨૪.
આગમત ઉત્તર શરીરપણે પરિણમેલ પુદ્ગલેમાંથી ઈન્દ્રિયને એગ્ય ઔદારિક
પગલે ઈન્દ્રિયના સ્થાનમાં સ્થાપિત થયેલ હોય તે નિવૃત્તીન્દ્રિય કહેવાય.
તે સ્થાપન થયેલ પુદ્ગલેમાં પિતાના વિષયને જાણવાનું જે સામર્થ્ય તે ઉપકરણ ઇન્દ્રિય.
વળી જ્ઞાનાવરણીયને જે પશમ કે જે પૂર્વભવથી સાથે લાવેલ છે, તથા જે લબ્ધિરૂપ કહેવાય છે, જેનાથી અપાન્તરોલ–ગતિમાં છે ઈન્દ્રિયવાળા કહેવાય છે, તે લબ્ધિઈન્દ્રિય.
તથા જયારે તે તે વિષયના જ્ઞાન માટે આત્મા સાવધ થાય છે, તેનું નામ ઉપગ ઇન્દ્રિય
આ ઉપગથી બધા જ એકેન્દ્રિય કહેવાય. મન
આખા શરીરમાં વ્યાપક છે. તે એક વિષય સાથે નિયમિત નથી. म. ९४ ननु 'मार्गाच्यवननिर्जरार्थं परिषोढव्याः परिषहा' इति सिद्धान्ते
सत्यपि केऽप्यदर्शनमेव दर्शन-मोहेऽवतार्य तमेवैकं मार्गाच्यवनार्थમાવતે, નેવિંશિ િર નિરર્થ, જે પ્રજ્ઞાgિફરિ થિ णूणं परे लोए' त्यादिकमदर्शनपरिषहं चावतारयन्ति तत्कथमिति ॥ विरद्वर्गमि विरोत्यादिगाथोक्तं स्वविषये चिन्तयतो ज्ञानावरणोदयः क्रियाया नैष्फल्यं चिन्तयतोऽदर्शनपरिषहः, स च मार्गाच्यवनार्थमेव सोढव्य इति, ज्ञापयति चानेन यदन्येऽपि क्षुदादयः परिषहा अदर्शभाविर्भावकाश्चद् भवेयुस्तदा तेऽपि तत्र गणनीया इति प्रज्ञाऽज्ञानयोर्भावाभावतया व्याख्यानाद् द्वयोः समावेशोऽपि
૩મયતિ. પ્ર. ૯૪ માર્ગમાંથી ખસી ન જવાય; અને કર્મની નિર્જરા માટે
પરિષહ સહન કરવા” એ જાતને સિદ્ધાંત હોવા છતાં દર્શન પરિષહને દર્શન મેહનીયમાં ઘટાવી માર્ગમાંથી