________________
આગમજ્યોત
થવું જોઈએ. સાથે એ પણ સમજવું કે અજ્ઞાનપણું ન જ રહેવું જોઈ એ માટે જ્ઞાનને પ્રયાસ પણ ચાલુ જ રાખ–હવે તપસ્યા કરવી શા માટે?
બીજી બધી વસ્તુ માટે સમ્યગજ્ઞાન ને દર્શન હોય તે જ ફલ દેનાર થાય છે. પણ તપસ્યા તે તે વિના પણ ફલ દેનાર થાય છે. તેટલી વિશેષતા છે. થલપાણિયક્ષ ગાડામાં પીલાવાથી હેરાન થવા માંડે, તેમાં પણ દેવકનું ફળ મેળવ્યું, તેથી અજ્ઞાનપણામાં પણ કરેલી તપસ્યા ફળદાયી થાય છે. વળી આપણે નિગદમાંથી પચેંદ્રિય સુધી પહોંચ્યા તે પણ અકામ-નિર્જરાથી જ ને! તે પણ તપ ફળ જ છે. એકેન્દ્રિયપણામાં જે દુઃખ વેઠ્યાં તે પણ અજ્ઞાન રૂપે જ વેઠયાં છે.
રઘુવં મારું જે શાસ્ત્રમાં કીધું છે તે પણ આ અપેક્ષાએ જ સમજવું.
મેહનીયની ૭૦ કેડાછેડીની સ્થિતિમાં પણ ૬૯ કડાકોડી તે અકામ નિર્જરા જ તેડાવે છે માટે ઈચ્છા વગરની કે ઈચ્છા સહિતની પણ તપસ્યા આત્માના કર્મ ખપાવવાનું કામ કરી આપે છે.
ઈચ્છા સહિત તપસ્યા તે સેનાને વેપાર કરી સેનું મેળવવા જેવી છે ને ઈચ્છા રહિત તપસ્યા તે લેઢાને વેપાર કરતાં તેનું મેળવવા જેવી છે. માટે તપસ્યા કલ્યાણ કરનારી ચીજ છે.
તે વિના કલ્યાણ નથી, તે આદરીએ તેજ નવપદ પૂરાં થાય તે વિના આઠ પદ જ થાય.
માટે તપસ્યા પદની ખાસ આરાધના કરવી જોઈએ આ સમજીને નપદની આરાધના કરશે તે આ ભવ પરભવના સુખ પામી મેક્ષ સુખમાં બિરાજમાન થશે.