SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક ૩-જી ૨૫ વગેરે કહી ઉતરતા ક્રમની વાત કરવામાં આવે તે પછી અપત્તિ ઢાષ લાગતા નથી. કદાગ્રહના પરિણામે તે દિગમ્બર બનવુ' પડયું ! પ્રશ્ન-પગથીયે ચઢતાં ચઢાયને ? અભ્યાસમાં પણ ધેારણસર ચઢાય છે. સમાધાન-અહિં ધારણના ક્રમ છે? જો તેવા ક્રમ હાય તે પછી દેશવિરતિ સિવાય સÖવિરતિ કાઇ પામે જ નહિ. દેશવિરતિધમ સવિરતિ પાલનના અસમર્થાં માટે છે. ઉપદેશ તા સંપૂર્ણ પાપને ત્યાગ સમજાવવા માટે છે. સ પાપને પાપ માને, સર્વ પાપ ત્યાગની જરૂરિયાત સ્વીકારે ત્યાંજ સમ્યક્ત્વ છે. શું માત્ર અષ્ટપ્રવચનમાતાના જ્ઞાનવાળાને કેવલજ્ઞાન નહિ થાય ? શું ચૌદપૂર્વી થાય, અવધિ-મન:પર્યં વવાલા થાય પછી જ કેવલ હાય એમ છે ? અહિં કમના ક્ષયાપથમ ક્રમિક નથી. જો દવાય. ન કુળરૂ એ દેશના કેવલી ભગવાન્ કે સર્વ પાપથી નિયતેલા સાધુઓજ દે. દેશના દેનાર પોતે આચરેલું કથન કરે છે માટે તેમની દેશનાના શ્રોતાને તે કદાચ કરવા જેટલી અસર નહિ પણ કરે, તેાયે શ્રદ્ધા તા જરૂર કરશે. પેાતે મ્હામાં પાન ચાવી રહ્યો હાય અને ખીજાને લીધેાતરીના ત્યાગના ઉપદેશ આપે તેની શી અસર થાય? ઉપદેશકોએ પ્રથમ પાપની નિવૃત્તિ કરવીજ જોઈ એ. પાપથી નિવૃત્ત થયા વિના ઉપદેશ દેનાર જેવા મિથ્યાર્દષ્ટિ કોઈ નથી. પહેલવહેલા જેણે ધમ કહ્યો હશે તેને ધર્મના ઉંચામાં ઉંચા માળે રહે વુજ પડયુ. હશે, નહિ તે કી પણ બીજાને ઉપદેશ કરી શકે નહી. અમે તે હજી મચાવ કરી શકીએ કે વ તમે પણ મુસાફ્ર છે અને અમે પણ મુસાફર છીએ.' ફક્ત એક ડગલુ આગળ છીએ 241. 3-3
SR No.540012
Book TitleAgam Jyot 1976 Varsh 12
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1977
Total Pages162
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy