________________
આગમત
માલ-મીક્તને, ધન-ધાન્યને, બાયડી-છોકરાંને, કાયાને તથા માયાને મેહ આડે આવે, ત્યાં ઉપદેશકને ઉપાય નથી.
- જેમને સૂત્રનાં બત્રીશ દૂષણો ધ્યાનમાં હશે તે જાણી શકે કે અર્થપત્તિએ દોષવાળું વાકય સૂત્રકારનું હોય નહિં. એને અંગે દષ્ટાંત છે. “બ્રાહ્મણો ન હૃતિ ' બ્રાહ્મણને ન મારે.” એને અર્થ થે થયે? આમાં બ્રાહ્વણની હત્યાનું નિવારણ કરી પણ તેથી અર્થપત્તિએ ત્રણ વર્ણને મારવાની રજા આપી એમ સાબીત થાય છે તેથી તેવા વાક્યને અર્થપત્તિ-દેષે દુષ્ટ ગણ્યું છે. - સની દયા પાલો, માત્ર આટલા ઉપદેશમાં બીજા બધાને છૂટ મળી એ અર્થપત્તિદોષ છે. ત્રસજીવને ન મારવા, મેટું જાડું ન બોલવું, મોટી ચોરી ન કરવી, પરસ્ત્રીગમન ન કરવું તથા અપરિમિત પરિગ્રહ ન રાખવે, આ ઉપદેશ જે પ્રથમ જ દેવામાં આવે તે સ્થાવરની હિંસાની, સૂક્ષમ મૃષાવાદની, સૂક્ષ્મ ચેરીની, સ્વસ્ત્રીગમનની, તથા ઇરછાનુસાર પરિગ્રહ રાખવાની છુટ અપાતી હોઈ, એ ઉપદેશ અથપત્તિદોષે દુષ્ટ ગણાય.
શાસ્ત્રકારે તે બત્રીશ દોષ રહિત સૂત્ર કહેનારા હોય છે. પાપ પ્રત્યે અરૂચી અરધી હોય અને અરધી ન હોય એવું એમનું વાકય હેય નહિં. સર્વથા પાપના ત્યાગની વાત સાંભળવાની કેઈને અરૂચિ હેય, કદાચ કેઈને સર્વથા પાપને ત્યાગ રૂચ ન હોય તે તેમનામાં સર્વથા પાપના ત્યાગની રૂચિ જગાવવી જ જોઈએ. આવડતું ન હોય તે તે શીખવવાનું કર્તવ્ય છે. દેશથી પાપને ત્યાગ તમે માન્ય છે એટલે તેમાં સમજાવવાની જરૂર નથી, સર્વથા પાપના ત્યાગની વાત જે સમજવામાં નથી આવતી અને સમજાવવાની, શીખ વવાની અને ઠસાવવાની જરૂર છે. - - સાધુ સર્વપાપથી નિવૃત્તિને ઉપદેશ પ્રથમ આપે-હવે છેતાની એટલી શક્તિ ન હોય તે પછી તેને ત્રસકાયની દયા પાળવાનું