________________
પુસ્તક ૩-જું થેડી લે અને તે કારણે રેગ રહી જાય તેમાં વૈદ્ય, ડાકટર કે હકીમને ઉપાય નથી. એ જ રીતે અહીં પણ શ્રી તીર્થંકરદેવ, શ્રી ગણધરમહારાજ, શ્રી આચાર્ય ભગવંતે, ઉપાધ્યાયજી કે મુનિમહારાજ કેઈપણ હે, શ્રોતાને પ્રથમ તે સર્વથા પાપના નાશને જ ઉપદેશ દે. શ્રોતા કાયર હોય કે કમ-અકકલવાળે હેય, અને થોડું ગ્રહણ કરે તે પેલા કાયર રેગીની જેમ આ પણ કમરૂપી ઉપાધિથી સર્વથા મુક્ત ન થાય એ દેખીતું છે.
કેટલાક વકીલે એવા હોય છે કે લવાદમાં પડે. ત્યારે એવી ગૂંચ નાખે કે તે વખતે તે દેખાતું સમાધાન થઈ જાય, પણ ભવિધ્યમાં પિતાને આંગણે પેલાઓને આંટા ખાવા પડે. કેટલાક વૈદ ડાકટર પણ એવા હોય છે કે જે વ્યાધિને ઉપરથી દબાવે, પણ અંદરથી જડમૂળથી કાઢે નહિ. એ જ રીતે જે ઉપદેશકે પાપને સર્વથા ત્યાગ ન કરાવે, માત્ર મેટા મોટા પાપના ત્યાગને ઉપદેશ આપે તે પેલા આંટીઘૂંટી નાખનાર વકીલ જેવા કે વ્યાધિને નિમૂળ ન કરનાર વૈદ-ડોકટર જેવા સમજવા, માટે શ્રી જિનેશ્વરદેવના પવિત્ર શાસનને સિદ્ધાંત તે એ જ કે પહેલ વહેલાં સર્વ પાપને ત્યાગ કરાવવાને જ પ્રયત્ન કર. અથપત્તિથી દોષ કયાં અને કયારે લાગે? તથા ક્યારે ન લાગે?
જેમ વૈદ્ય ડોકટર પ્રથમ સારામાં સારૂં ઔષધ બતાવે, ગ્ય પરહેજી તથા અનુપાનપૂર્વક તે લેવાની સલાહ આપે, પણ રેગી કાયર થાય, વૈદ્યના કથનને અનુસારે ઔષધ પૂરેપૂરૂં લઈ શકે નહિ, પરહેજી પાળવામાં ઢીલ થાય અને તેથી રેગ બરાબર ન મટે, તેમાં કાંઈ વૈદ્ય ડોકટર જવાબદાર નથી.
તેવી જ રીતે ત્યાગ ઉપદેશક-ગીતાર્થ ઉપદેશક પ્રથમ ઉપદેશ તે સર્વથા પાપના નાશને જ આપે, છતાં શ્રોતાને પૈસા–ટકાને,