________________
આગમત
સમાધાનઃ-છદ્મસ્થપણું એ કારણિક છે, જ્યારે જીવ––અજી વત્વ એ સ્વાભાવિક છે, કારણિકમાં ફરફેર થાય, છદ્મસ્થપણું કારણિક હેવાથી તેને ફારફેર થઈ કેવલિત્વ થાય. પરંતુ કેવલિત્વ એ સ્વાભાવિક હોવાથી તેનું પુનઃ છદ્મસ્થપણું ન થાય, માટે જે અજીવને જીવ માનીને દ્રવ્યજીવ માનવા જઈએ તે જીવને પણ અજીવ માનવાને પ્રસંગ આવે અને એ પ્રમાણે માનવામાં સિદ્ધાંત વિરોધ આવે, માટે દ્રવ્યજીવ એ ભાંગે શૂન્ય-નિર્વિષયક છે.
શંકાદ્રવ્યજીવન ભાંગાને શૂન્ય માનવામાં પણ બીજે વિરોધ તે ઉભે જ રહેવાને! કારણ કે શ્રી અનુગદ્વારમાં કહ્યું છે કે
जन्य उ जं जाणिज्जा, गिक्खेवं णिक्खेवे गिरवसेम। जत्थ वि अ ण जाणिज्जा, चउक्कय णिविखवे तत्थ ।।१।।
ભાવાર્થ-જે પદાર્થોમાં જે જે-સમગ્ર નિક્ષેપાઓ જાણવામાં આવે તે પદાર્થમાં તે-દરેક નિક્ષેપાઓની રચના કરવી અને જે પદાર્થમાં વધુ નિક્ષેપાએ ન જાણવામાં આવે તેમાં નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચાર નિક્ષેપાઓની રચના તે જરૂર વિચારવી.
આ પ્રમાણે સિદ્ધાંતમાં નામાદિ-ચતુષ્ટયની વ્યાપિતા કહી છે, તમે પોતે પણ આગળ વાપરવાનું એમ જણાવીને નામાદિનું વ્યાપકપણું જણાવી ગયા છે; એ વ્યાપકપણામાં ખામી આવે છે. માટે વિધિ એક કાઢવા જતાં બીજે તે આવીને ઉભે જ રહ્યો!
સમાધાન-નામાદિ-ચતુષ્ટયનું અમે વ્યાપકપણું માનીએ છીએ તે બરાબર છે, પણ એ વ્યાપકપણું બાહુલ્યવિષયક છે, અર્થાત્ ઘણું પદાર્થોમાં એ વ્યાપકત્વ ઘટે અને કઈમાં ન ઘટે તેટલા માત્રથી વ્યાપકપણું ન કહેવાય તેમ નથી, કારણ કે દ્રવ્યજીવમાં શૂન્યતા ભલે આવે, પરંતુ અન્ય સર્વ–પદાર્થોમાં એ દ્રવ્ય-ભાંગે ઘટી શકે છે.
અહિં પણ જીવપદાર્થને જાણનાર હોય અને ઉપયોગ વિનાને હોય તેમાં દ્રવ્યજીવપણું ઘટી શકે, પરંતુ તે વસ્તુ બની શકતી નથી, કારણકે જીવપદાર્થને જાણવાવાળે અને ઉપગ વિનાને એ