SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ પુસ્તક બીજુ હવે સ્થાપના-જીવનું સ્વરૂપ કહેવાય છે. લાકડાની રચનામાં, લુગડાંની બનાવેલી ઢીંગલીમાં, તેમજ ચિત્રકારે ચિન્નેલ ચિત્રક્રિયામાં અને ચંદનક (સ્થાપનાજી)માં વપરાતી સિદ્ધાંતની જે અક્ષ-નિક્ષેપરૂપ સંજ્ઞા તે અક્ષ-નિક્ષેપ વગેરેમાં સ્થાપના જીવને નિક્ષેપ કરવાનું છે. - ભાષ્યમાં 89ત્ત-રિત્રનિક્ષેપુિ એવું જે પદ આપવામાં આવેલ છે તેમાં કર્મ શબ્દ કાષ્ટ, પુસ્ત અને ચિત્રત્રણેમાં જેડી કાષ્ઠકર્મ, પુસ્તકમ, ચિત્રકર્મ, એ પ્રમાણે અર્થ કરવાને છે અને અંતમાં રહેલ નાદિ પદ બંને ઠેકાણે જોડવાનું છે. પુea-faxwદ્ર તથા નાવિતિ એમ અર્થ કરવાને છે. એકંદર અર્થ એ થયે કે છજર્મ પુરજર્મ-વિત્રર્મદિg તથા બનિક્ષેપઢિપુ આ પ્રમાણે બે વિભાગ કરીને તત્વ એ જણાવવું છે કે કાકર્મ, ચિત્રકર્મ અને પુસ્તકર્મ વિગેરેમાં જે સદ્ભાવસ્થાપના અને અક્ષ-નિક્ષેપ વિગેરેમાં અસદ્ભાવસ્થાપના એ બંને પ્રકારની સ્થાપના તે સ્થાપના જીવ કહેવાય. તાત્પર્ય એ થયું કે શરીરયુક્ત આત્માને જે હસ્ત-પાદ વિગેરે આકાર દેખાય છે, તે આકાર તે સ્થાપનામાં પણ દેખાય છે-માટે તે સ્થાપના-જીવ કહેવાય. શકા –અક્ષનિક્ષેપાદિ–અસદુભાવ-સ્થાપનામાં શરીરનુગત આત્માને હાથ-પગ વિગેરે આકાર નથી તે તેને સ્થાપના જીવ કેમ કહેવાય? સમાધાન -અક્ષનિક્ષે પાદિ અસદુભાવ-સ્થાપનામાં જે કે બાહ્યદષ્ટિએ શરીરનુગત આત્માને આકાર નથી, તે પણ સ્થાપનાની કલ્પના કરનાર વ્યક્તિ બુદ્ધિવડે તે અક્ષ-નિક્ષેપાદિમાં શરીરનુગત આત્માના આકારની અવશ્ય કલ્પના કરે છે. આ અપેક્ષાથી જ નામ તથા દ્રવ્ય નિક્ષેપાથી સ્થાપના નિક્ષેપ આ. ૨-૩
SR No.540011
Book TitleAgam Jyot 1975 Varsh 11
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1976
Total Pages172
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy