SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક બીજુ ૨૧ વળી ભાષ્યકાર પિતે સૂત્રકાર છે માટે ભાષ્યમાં કેઈપણ જગ્યાએ બહુમાન માટે વિશેષણે સૂત્રકાર માટે વપરાતાં નથી. એ પણ બીજો પુરાવે છે. . हारि०वृत्तिः- एते च जीवादयः नामादिभिरनुयोगद्वाः, तथा प्रत्यक्ष-परोक्षाभ्यां प्रमाणाभ्यां नैगमादिभिश्च वस्त्वं शपरिग्छेदिमिर्नथैः तथा निर्देश-स्वामित्वादिभिः सत्संख्याक्षेत्रादिभिश्च प्रकारैरधिगन्तव्याः, तत्र व्यापकत्वान्नामादीनामादौ एमिनिरूपयन्नाह આ સર્વ જવાદિ પદાર્થો નામ-સ્થાપનાદિ અનુગદ્વારથી, પ્રત્યક્ષ-પરોક્ષ પ્રમાણથી, ગમાદિનથી તેમજ નિદેશ-સ્વામિત્વ વિગેરે અને સ-સંખ્યાદિ પ્રકારે વડે જાણવા યોગ્ય છે. અર્થાત એક વસ્તુનું સંપૂર્ણ જ્ઞાન મેળવવા માટે આટલા પ્રકારથી જ્યારે એક વસ્તુ વિચારવામાં આવે ત્યારે જ એક પદાર્થનું પરિપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય છે. - તેમાં નામ-સ્થાપના-દ્રવ્ય અને ભાવ એ સર્વ-પદાર્થોમાં વ્યાપક હોવાથી પ્રથમ તે નામાદિ દ્વારા વાદિપદાર્થોનું નિરૂપણ કરવામાં આવે છે. नामस्थापनाद्रव्यभावतस्तन्न्यासः॥१५॥-सूत्रम् સૂત્રાર્થ–ઉપરના સૂત્રમાં જણાવેલા જીવાજીવાદિ-પદાર્થોને નામ-સ્થાપના–દ્રવ્ય અને ભાવ એ ચાર પ્રકારે વડે નિક્ષેપ કરવા. ભાષ્ય - મનમાહિમિથતુમિનુ રસ્તેષાં ગીતોનાં ચારે भवति, विस्तरेण लक्षणतो विधानतश्चाधिगमो न्यासा वा निक्षेप इत्यार्थः । ભાષ્યાર્થ—આ નામાદિ ચાર અનુગદ્વારથી તે જીવાદિ તને ન્યાસ થાય છે, એટલે કે વિસ્તારથી, લક્ષણથી અને વિધાનથી જાણવા માટે ન્યાસ-નિક્ષેપ કરાય છે.
SR No.540011
Book TitleAgam Jyot 1975 Varsh 11
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1976
Total Pages172
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy