________________
'આગમત
ટ્રારિ વૃત્તિ - “૪૪૪ મનુણો દ્રારૈ મનુ.--
સવિटकव्याख्या, तस्य द्वाराणि अविगमोपायास्तैः xx विस्तरेग प्रपञ्चेन लक्षणतो विधानतश्चाधिगमायेति, यदुक्त प्राग् “लक्षणता विधानतश्च पुरस्लाद् विस्तरे
गोपवदेक्ष्याम इति." तत्र लक्षण-विधान भ्यामप्यभिधाने विशिष्य स्वभेदप्रभेदै ઉત્તરાધિ મારિ ૪૪૪૪)
ટીકાર્ય–આ દ્વાદશાંગીની વ્યાખ્યા જાણવામાં ઉપાયભૂત નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચાર પ્રકારે વડે જીવ, અજીવ, આશ્રવ બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ એ અનંતર સૂત્રમાં કહેલા પદાર્થોના લક્ષણ અને ભેદ જાણવા માટે નિક્ષેપ કરવા.
અર્થાત ભાષ્યકારે જે આગળ કહ્યું છે કે લક્ષણ અને ભેદથી અમે આગળ વિસ્તારથી કહીશું, તેમાં લક્ષણ અને વિધાનનું ભવિષ્યકથન છતાં પણ ભાષ્યમાં શબ્દથી પિતાના ભેદો અને પ્રભેદોનું પણ ગ્રહણ કરવાનું છે.
તેમાં ૩ ૨ક્ષણમ્ (૨-૮). Hiાળિો મુશ્ચ (૨–૨૦) તેમાં ઉપયોગ અને સંસારી. એ બંને પણ નામ, સ્થાપના, દ્રવ્ય, અને ભાવ એમ ચાર પ્રકારે સમજવાના છે,
આ પ્રમાણે જગતમાંના કોઈપણ પદાર્થ એવો નથી કે જેમાં નામ-સ્થાપનાદિ ચારે નિક્ષેપાઓ ન ઘટી શકે, કઈ-કઈ પદાર્થોમાં વધારે પણ નિક્ષેપાઓ ઘટે છે, પરંતુ તેમાં પણ આ ચાર તે ખરા જ અને એટલા જ માટે નામાદિ આ ચારે નિક્ષેપાને વ્યાપક માનવા સાથે સર્વથી પ્રથમ મુકવામાં આવ્યા છે.
પ્રમાણવડે, નવડે અને સત્પદાદિકારે વડે વસ્તુનું સ્વરૂપ ચક્કસ કરવામાં આવે તે પણ ત્યારે જ કે નામાદિ વડે પદાર્થનું પ્રથમ ભાવાત્મક સ્વરૂપ નિણત થાય ત્યારે જ
દાખલા તરીકે જીવ પદાર્થનું નિરૂપણ કરવું હોય, તેનું લક્ષણ તથા ભેદ-પ્રભેદોનું વર્ણન કરવું હોય, પરંતુ નામજીવનું, સ્થાપના