SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ આગમજ્યોત સમાધાન-સંવરવાળાને જે નિર્જરા થાય તે નિજ રા અહિં લેવાની છે, જેને લેશથી પણ સંવર નથી, તેની નિર્જરા તે વાસ્તવિક રીતે નિર્જરા જ નથી, કારણ કે તે અકામ-નિજ રા હોવાથી મોક્ષનું કારણ થઈ શક્તી નથી. માટે સંવરવાળાને જે નિર્જરા થાય તે નિર્જરા જ અહીં લેવાની છે, માટે સંવરપૂર્વક નિર્જરાનું કથન બરાબર છે. શંકા-સંવરમાં દશપ્રકારને યતિ-ધર્મ આવે છે, અને દશ પ્રકારના યતિધર્મમાં તપ નામને ભેદ પણ આવે છે, નિજરાથી પણ બાર પ્રકારને તે તપ જ લેવાને છે, તે પછી સંવરમાં તપનામને ભેદ આવી જતે હેવાથી નિર્જરાને પૃથર્ શા માટે ગણવામાં આવી? સમાધાન-સંવરના ભેદ તરીકે તપ છે, તેમાં કર્મના પુદ્ગલેને જીવ-પ્રદેશથી જુદા કરવાની પ્રક્રિયાને ઉપજાવનાર તીવ્રતાની ભૂમિકાનું ઘડતર કરવાની વિવક્ષા છે, જ્યારે નિર્જરામાં જે તપ છે, તે ગુણશ્રેણિમાં ઉત્કૃષ્ટ શુદ્ધ-અધ્યવસાયની ધારામાં ઉપયોગી વિશિષ્ટ ધર્મ– ધ્યાન-શુકલધ્યાન રૂ૫ તપની વિવેક્ષા છે. હવે જીવ વિગેરે તનું લક્ષણાદિ કહેવાને અવસર છે, તે માટે ભાષ્યકાર પિતે જ કહે છે કે— areઝક્ષળ વિવાન પુરતાત્ વિસ્તરે પથામઃ (સૂ. ૪ ભા) હવે જીવાજીવાદિ પદાર્થોને લક્ષણથી અર્થાત તે પદાર્થો ઓળખી શકાય તે ચિન્હ દ્વારા તેમ જ વિધાનથી એટલે કે ભેદ-પ્રભેદથી આગળ બીજા અધ્યાયમાં ૩પ રક્ષા(ર-૮) વિષેડકરતુ (૨૧) પિ મુવાશ્વ (૨-) મનWSણન (૨-૨) HTTPસ્થાવ: (૨-૨૨) ઈત્યાદિ સૂત્રો વડે હું પોતે જ કહીશ. અહીં ભાષ્યમાં ૩યામ એ જે ઉત્તમ પુરૂષવાચક જે નિર્દેશ કરવામાં આવ્યું છે, તે સૂત્રકાર અને ભાગ્યકાર બંને એકજ હેય તેને પ્રબળ પુરાવે છે.
SR No.540011
Book TitleAgam Jyot 1975 Varsh 11
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1976
Total Pages172
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy