________________
કથનની તેમજ
સાધ્ય કે તારા બાહી
સ્વીકારવા
પુસ્તક બીજુ
૧૯ સાધ્ય છે. તે જણાવવા માટે અંતમાં મેક્ષનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. ' - જેમ હૈપાદેયના વિભાગને અંગે આશ્રવ, બંધ, સંવર, નિર્કરાનું પ્રતિપાદન આવશ્યક છે, તે પ્રમાણે પુણ્ય-પાપના કથનની તેવી કશી જરૂર નથી.
કારણ કે મોક્ષનું સાધ્ય કે તેની ઈચ્છા રાખવાવાળાને ભેગવટાની અપેક્ષાએ પુણ્યદયથી પ્રાપ્ત થનારા બાહ્ય-સુખના સાધનેને ધક્કો મારવાનું છે, અને આતાપનાદિ-દુઃખના સાધનેને સ્વીકારવાના છે, જ્યારે બંધની અપેક્ષાએ વ્યસત્ર-પંચેન્દ્રિયસ્વાદિ પુણ્યકર્મો મેક્ષના હેતુ હોઈ ઉપાદેય છે, અને સ્થાવરત્વ-એકેન્દ્રિયસ્વાદિ પાપકર્મો સંસારના હેતુ હોઈ ત્યાગ કરવા યોગ્ય છે, પુણ્ય-પાપમાં હેપાદેયને એક સરખે નિયમ રહી શકતું નથી, માટે પુણ્ય-પાપ ને હેયોપાદેયની અપેક્ષાએ પણ પ્રથમ કહેવાની જરૂર નથી. - અત્યાર સુધીનું નિરૂપણથી પ્રથમ જીવ, પછી અજીવ, અને છેલ્લે મેક્ષ એ રીતે સૂત્રમાં બતાવેલા જીવાદિ પદાર્થોને ક્રમ સમજી “આશ્રવ-બંધને ત્યાગ કરે, સંવર નિજેરામાં આદર કરે તે અંતે મેક્ષરૂપ સાધ્ય સિદ્ધ થાય છે.'
શંકા -આશ્રવ અને બંધમાં તે આશ્રવ પૂર્વક જ બંધ હેય, માટે બંધ પહેલાં આશ્રવનું કથન બરાબર છે પરંતુ આશ્રવ અને બંધ એ બને તો પ્રથમ કહ્યા અને સંવર તથા નિર્જરા પછી કહ્યા, તેનું શું કારણ છે?
સમાધાન—આશ્રવ અને બંધવાળાને જ સંવર-નિજ રા ઘટે, આશ્રવ અને બંધ વિના સંવર નિજર કેની થાય ? માટે પ્રથમ આશ્રવ-બંધ, પછી સંવરનિ જરા કહ્યા તે બરાબર છે.
- શંકા-સંવર અને નિર્જરામાં પ્રથમ સંવર અને પછી નિર્જરા રાખવાનું શું પ્રજન!