________________
પુસ્તક બીજુ
એ પણ શંકા કરવાની જરૂર નથી કે જીવાજીવના આશ્રવાદિ એવા અર્થવાળે વિગ્રહ કરવામાં આવે તે અજીવમાં આશ્રવાદિ શી રીતે ઘટાવશે? કારણ કે અજીવમાં પણ જલપ્રવાહાદિ દ્રષ્ટાંતથી આશ્રવાદિ બરાબર ઘટી શકશે.
હવે જીવ કોને કહેવાય તે માટે ટીકાકાર મહર્ષિ ફરમાવે છે કે સુર–ગુણ-જ્ઞાનોપયોnક્ષના નીવાર હું સુખી છું, હું દુખી છું ઈત્યાકારક જ્ઞાનના ઉપગવાળા હોય તે જીવ છે.
- અહિં આગળ કહેવામાં આવનાર સાચો –૪Hળો નીવઃ એ સૂત્ર પ્રમાણે ઉપયોગ હોય તેને જીવ કહેવાય, એટલું સામાન્ય કથન ન કરતાં સુખ-દુઃખ સંબંધી જ્ઞાનના ઉપગવાળાને જીવ તરીકે જે કથન કરવામાં આવ્યું છે, તે સર્વદર્શનકારે અથવા સામાન્યરીતે સર્વ આસ્તિક-પ્રજા જે લક્ષણને સીધે સ્વીકાર કરી શકે, તે અપેક્ષાએ કહેવામાં આવ્યું છે–ભલે ! પંચભૂતમાંથી જીવની કોઇ ઉત્પત્તિ માનનાર હોય તેને પણ એ તે સહેજે પ્રશ્ન થાય કે જ્યારે પંચભૂતમાંથી જીવની ઉત્પત્તિ થઈ છે, તે તે એક જ જીવને હું સુખી છું હું દુઃખી છું, એવી ભિન્ન-ભિન્ન પ્રતીતિ કેમ થાય છે? હું દુઃખી અથવા સુખી એવી બેમાંથી એક જ પ્રતીતિ થવી જોઈએ અને જીવમાત્રને અને પ્રતીતિ થાય છે, તે તે સર્વને માન્ય છે? માટે એ દુઃખ-સુખની એક જ આત્માને પ્રતીતિ થવામાં કર્મ એ કારણ છે અને એ કર્મને કર્તા આ આત્મા છે.”
એ સર્વ વસ્તુ જણાવવા માટે અન્ય-દર્શનીએ તેમજ સામાન્ય પ્રજાને લક્ષ્યમાં રાખી સર્વગ્રાહ્ય જીવનું લક્ષણ ટીકાકારે કહ્યું છે.
જીવથી વિપરીત તે અજીવ! અજીવમાં છે જે પદ છે, તેના વિશેષ, અલ્પ, વિરુદ્ધ અને તત્સદશ એવા ચાર અર્થે થાય છે, પણ અહીં ત્રણ અર્થ કરવાના નથી, પરંતુ વિરૂદ્ધ એ એક જ અર્થ અહીં કરવાનું છે, અર્થાત્ “જીવમાં જે સુખ-ખ