________________
આગમત સંબંધી જ્ઞાનનો ઉપયોગ છે, તે જેમાં અંશે પણ ન હોય, તેનું નામ અજીવ છે.”
જેના વડે કર્મ ગ્રહણ કરાય તે આશ્રવ છે.
અહીં જેના વડે કર્યગ્રહણ કરાય એ કર્મણિ--પ્રયાગમાં જેના વડે તેને કરણ-અસાધારણ કારણરૂપ માનવાનું નથી, પરંતુ હેતુ તરીકે માનવાનું છે, કારણ કે કરણરૂપે માનવા જઈએ તે ઈન્દ્રિયાદિ આશ્રને ગ્રહણ નહિ કરી શકાય, કરણરૂપે માનવામાં આત્મપરિણામને જ લેવા પડશે, માટે હેતુ રૂપે માનીને ઈન્દ્રિય કષાય-અગ્રતાદિને પણ આશ્રવરૂપે ગણવા.
ટીકાકારે પણ એ જ વસ્તુ જણાવવા માટે સ્પષ્ટ લખી દીધું છે કે માસુમને તુરિતિમા નાં શુભ-અશુભ કર્મોને ગ્રહણ કર વામાં જે હેતુ તે આશ્રવ છે.
હવે બન્ધ એટલે-આશ્ર વડે ગ્રહણ કરાતા કર્મોને આત્માની સાથે જે સંગ તેનું નામ બધ કહેવાય છે.
અહિં પણ કર્મને આત્માની સાથે સંગ તેનું નામ બન્ય એટલું સામાન્ય કથન ન કરતાં આશ્ર વડે ગ્રહણ કરેલા કર્મ એવું જે કથન કરવામાં આવે છે, તેને આશય એ છે કે જે
કર્મને આત્માની સાથે સંગ તેનું નામ બન્યું એટલું સામાન્ય કથન કરવામાં આવે તે, સિદ્ધ આત્માએ જે આકાશ પ્રદેશમાં અવગાહીને રહેલા છે તે જ આકાશ-પ્રદેશમાં કર્મના પુદ્ગલે અવગાહી રહેલા હેવાથી અર્થાત્ આત્મ–પ્રદેશ અને કર્મ પ્રદેશ બન્નેને અવગાહ એક હોવાથી ત્યાં પણ સાગરૂપ સંબંધ હાઈ બધે માનવે પડશે, એને નિરાસ કરવા માટે આવેnત્તા એટલે આ8 વડે ગ્રહણ કરેલા કર્મને આત્માની સાથે સંયોગ તેનું નામ બંધ કહ્યો. સંવર– આશ્રવને ગુપ્તિ વિગેરે જે વડે નિષેધ તેનું નામ સંવર. . ' , , ,
, , ,