________________
આગમત કેઈક હજારે વખત દેશવિરતિ મેળવીને પછી સર્વ વિરતિ મેળવે,
કેઈક સર્વવિરતિ મેળવીને અંતર્મુહૂર્તમાત્રમાં એક જ ભવે મોક્ષ મેળવે,
કોઈક બે-ત્રણ ભવ ચારિત્ર આરાધીને મેક્ષ મેળવે,
કોઈક સાત-આઠ ભાવ ચારિત્રની આરાધના કરી મિક્ષ મેળવે,
કઈક આરાધનાના ભવે અખંડપણે ક્યાં જાય,
કઈક વિરાધનાના ભાવે વચમાં કરીને આરાધનાના ભ કરવાવાળે થાય, ' કેઈક એક જ ભવમાં અંતમુહૂર્તમાત્રના પર્યાયથી મેક્ષ મેળવે,
કેક દેશનક્રોડપૂર્વ સુધી ચારિત્ર પાળીને મોક્ષ મેળવે, કેક તેવા આઠભવ સુધી દીર્ઘપર્યાય પાળને મોક્ષ મેળવે, કેઈક મધ્યમ-પર્યાયેજ મોક્ષ મેળવે,
કેઈક કયા ક્ષેત્રમાં, કેઈક ક્યા કાળમાં પ્રતિબંધ પામે, ચારિત્ર પામે,
કઈક દ્રવ્યચારિત્ર અનતી વખત કરીને ભાવચારિત્ર પામે,
કેઈક ભાવચારિત્ર પામ્યાની સાથે દ્રવ્ય ચારિત્ર આદરીને મેક્ષ પામે,
કઈ દ્રવ્યચારિત્ર આદર્યા સિવાય મોક્ષ પામે,
કેઈક તીર્થકરાદિ–મહાપુરૂષથી પ્રતિબંધ પામીને મેક્ષ પામે,
કોઈ ગણધરાદિક મહાપુરૂષથી પ્રતિબંધ પામી મેક્ષ પામે,