________________
આગમત
સવાલ-૩ કેમ ?
–સિંધુ નદી આખા ભારતમાં વ્યાપક નથી. વળી સિંધુ નદીની પેલી બાજુથી આવનારા માટે કદાચ આ વ્યાખ્યા સંગત થાય! પણ ગંગા નદીથી કે હિમાલય
બાજુથી કે અરબી સમુદ્ર તરફથી આવે તેના માટે શું? સવાલ-૪ તે દિ ની વ્યાખ્યા શી?
–એક ગતિમાંથી બીજી ગતિમાં જીવાત્મા કર્મપરાધીન
પણે ફરે છે–રખડે છે એવી માન્યતા જેની તે હિંદુ સવાલ-૫ ઉપરના અર્થની પ્રામાણિક્તા માટે કંઈ પ્રમાણે ખરું?
–હા! જુઓ ! વ્યાકરણ એ ભાષાશાસ્ત્રનું પ્રધાન અંગ છે. દરેક શબ્દ વ્યાકરણના ધાતુ દ્વારા કે શબ્દસાધન વ્યુત્પત્તિના નિયમ દ્વારા પ્રામાણિત થાય.
–ર્દિ શબ્દ માટે ધાતુપાતમાં ગુિરુ-તો એવું મળે છે.
તેથી ગતિ-જવાના અર્થમાં રહેલ દિ ધાતુથી હિંદુ શબ્દ થયેલ સ્પષ્ટ રીતે જણાય છે.
વળી કાઠિયાવાડમાં તળપદી ભાષામાં ચાલવા અર્થમાં “હાલને! હેડચને !”_“હાલો! હે ડે”
આવા પ્રાગે આજે પણ જોવા મળે છે. સવાલ-૬ આ ઉપરથી જીવાત્માને એક ભવથી બીજા ભવમાં
જવાની માન્યતાવાળો જ હિંદુ કહેવાયને!
–હા, બરાબર. સવાલ-૭ હિંદુથાર એટલે?
ઉપર જણાવેલ માન્યતાવાળા હિંદુઓને રહેવાની જગ્યા તે હિંદુરથાન