SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ આગમત વાડીમાં લેખવાથી તેમ લેનાર જૂઠો ન ગણાય ! તેમ અનંતા મિથ્યાત્વી છે તે કર્મો શેડાં તોડે અને વધારે બાંધે જ છે પરંતુ તેમાં ભવિતવ્યતાના ગે કેઈ જીવ, પાપ ડું બાંધનાર અને વધારે તેડનાર હોય છે. અહીં શંકા કરવાની દરેકને છૂટ છે. ગૌતમ સ્વામીજી મ. પણ તે નરેંજ મતે પર્વ ? પૂ. ભગવાન મહાવીર મહારાજા જેવા શાસનના પ્રવર્તક, અને પૂ. શ્રી ગૌતમ સ્વામી સરખા શ્રવણ કરનાર! છતાં તેઓ માટે પણ પ્રશ્ન કરવા માટે, પ્રશ્ન સમજવા માટે છૂટ ! બાપે દીકરાને કહ્યું કે બેટા આગથી બળાય. છેકરે કહે કેમ? તે બાપને ખુલાસે કરે પડે. તે પુછવાની છૂટ છે. પ્રશ્નની છૂટ તેથી પ્રશ્ન કર્યો. શે પ્રશ્ન? પ્રશ્ન એ કે-“કઈ જગપર મિથ્યાત્વીને અલ્પબંધ ઘણી નિર્જરા એમ કહેવાયું નથી, અને તમે તેવું કહે છે ! તે માનવું શી રીતે ? તે સમજે કે કેટલાક મિથ્યાત્વીને ઘણી નિર્જર, અલ્પબંધ પણ હેય.” આપણે તે જ નિગદમાંથી પંચેન્દ્રિયમાં આવ્યા, અજ્ઞાનની દશામાંથી જ્ઞાનની દશામાં તે જ આવ્યા. અન્યથા આપણને સમજણને વખત કયાંથી આવત? માનવું જ પડશે કે-શાસ્ત્રકારે જે ગુણની પ્રાપ્તિ કહી છે તે મિથ્યાત્વીને પણ કેટલાકને અલ્પબંધ અને બહુ નિર્જરા માનીએ તે જ ઘટી શકે. પહેલાં ઘણું ભેળવીને એણું બાંધે. એમ કરતાં સમ્યકત્વાદિક પ્રાપ્ત કરે. આગળ ચઢે તે મેક્ષ પામવાને, મોક્ષ નામનું તત્વ ત્યારે જ ઘટી શકે, જ્યારે મિથ્યાત્વીપણામાં પણ બંધ ડે અને નિર્જરા વધારે થાય. તે જ સમ્યકત્વની–મેક્ષ-માર્ગની અને મેક્ષની પ્રાપ્તિ થાય. સમ્યકત્વ પામતી વખતે એક કડાકોડી અંદર સ્થિતિ રહે.
SR No.540011
Book TitleAgam Jyot 1975 Varsh 11
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1976
Total Pages172
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy