________________
પુસ્તક ત્રીજુ મેક્ષ હેતુ ન કહેતાં મેક્ષ માર્ગ કેમ કહ્યો?
કહેશે કે “ત્ની સ્થિતિ તેડી તેમાં મહેનત ન પડી, ને બાકીની માત્ર એક જ કોડાકોડીની સ્થિતિ તેડવામાં શું આટલી મહેનત !” દત્ની સ્થિતિ પણ અણસમજથી તેડી! હવે તે માત્ર ૧માં પણ ઓછી સ્થિતિ તેડવાની છે! છતાં દમાં કાંઈ નહીં અને બાકીની તેડવામાં તપ–વૈયાવચ્ચ–ચારિત્ર વગેરે આ બધું શું? પાપ ખસે એટલે આપોઆપ થાય છે. મોહની તૂટે એટલે સમ્યકત્વાદિ પ્રાપ્ત થાય છે. વાદળા ખસ્યા કે પ્રકાશ થયે. દલ્માં તેને તેડવાનું સાધન નહીં. અને છેલ્લી એકને તેડવામાં તે બધા સાધન કેમ?” તે સમજો કે “ભીંત છે, પાછળ રહેલે પદાર્થ ન દેખાય આટલા ચૂનાને ભાગ કાઢે ત્યાં સુધી કંઈ ન દેખાય. છેલ્લો ભાગ કાઢો ત્યારે બધું દેખાય. આવરણને ઘણે ભાગ નિકળે પણ છેવટનું પડ ન નીકળે તે કંઈ ન દેખાય. આંખે બાંધેલા પાટા નીકળવાથી દેખાવાનું હતું, તે નવું ઉત્પન્ન નથી થયું, એમ દલ્હી અધિક સ્થિતિ તૂટવાનું થાય ત્યારે સમ્યકત્વ, જ્ઞાન, ચારિત્ર નવું ઉત્પન્ન નથી થતું. હતું તે જાહેર થાય છે. ક્રમ બાંધ્યું છે કે- આટલાં આવરણ જવાથી આ ગુણે પ્રગટ થાય. એ માટે સઘનશાનamત્રાણિ મોક્ષના સમ્યકત્વાદિ ગુણેને મેક્ષના માર્ગો કહ્યા, દેa: હેતુઓ નથી કહ્યા કમક્ષય કરતાં કરતાં આ-માર્ગે ચાલે. એમ કહે છે, આથી હેતુ શબ્દ નડતાં ઉમાસ્વાતિજી મહારાજે માર્ગ શબ્દ જે. માર્ગે ચાલવાવાળે ગામ બનાવતું નથી. માર્ગ સિદ્ધ છે.
આટલા કર્મક્ષયથી ઉપશમ શ્રેણિ યાવત્ ક્ષપકશ્રેણિ ધર્મનું પ્રગટ થવું સ્વભાવ સિદ્ધ છે. માટે પાપને રોકવા માટે પ્રયત્ન કરે. પાપને કમાડ દેતાં પાપ નથી રેકાતું. પાપ-પ્રતિને ધિક્કારપૂર્વક આગળની બીજી પ્રવૃત્તિ થાય ત્યારે રોકાય. પાપના હેતુને ત્યાગ કરીએ તે પાપ રેકાય.