________________
પુસ્તક ત્રીજુ અંતે મેહને મર્યો જ છૂટકે છે! એ નજર રાખીશ એટલે મેહને મોડા-દહેલા પણ મર્યો છૂટકે છે!”
સમકીત દષ્ટિને પાપાચરણ વખતે અલ્પ-બંધનું કારણ ચરવળ, કટાસણું કે ચાંદલે નથી, પણ મોહ તરફ ધિક્કારની નજર છે, તેથી જ તે વધારે કર્મ બંધ ન કરે. કર્મ કરતી વખતે તેના મનમાં–તે કરવું પડે છે. સમકિતી હોય તેની દૃષ્ટિએ કર્મ કરવું પડે છે, અને સમકિતી ન હોય તે તેની દષ્ટિ એ હોય કે કરવું જોઈએ. કર્મ બંને કરે છે, પણ એ રીતે વિચારમાં ફેર છે,
સમ્યકત્વ ક્યારે વચ્ચું ગણાય? “કરવું પડે છે.” એ અભિપ્રાય હોય તે સમકિતી! એવા સંજોગોમાં આવ્યું કે–“મારે કરવું પડે છે કરવું જોઈએ, એવું માનનારના આત્મામાં ધિક્કારની નજર નથી. એ તે ફરજમાં ગયે કરવું જોઈએ એટલે મારી ફરજ, એક પાપ કરવામાં વેઠ માને છે, અને બીજો પાપ કરવામાં ફરજ માને છે !
આમાં સમકિતીને અલ્પબંધ, બહુ તેડવાનું. આવી પરિણતિને લીધે થોડું પાપ બાંધે. જેન ચિહ્નને લીધે, જેન નામ ધારણ કરવાથી. પાપથી બચાતું નથી. “જૈન” એ આલંબનરૂપે ભલે પણ આ પરિણતિ આવી કે કરવું પડે છે, તે અલપબંધ, કરવું જોઈએ તે પિઇટથી ખસ્ય !!! મિથ્યાષ્ટિને અ૫બંધ, અને વધારે તૂટવાનું કયારે?
કહેશે કે સમકિતીને અલ્પબંધ, મિથ્યાત્વીને ઘણે બંધ. તે ૬૯ કડાકોડ તેડવી શી રીતે! અજ્ઞાનપણે ૬૯ તેડવાનું કહે છે.” તે સમજે કે બગીચામાં ૧૦૦ અબા. બે લીમડા હોય તે પણ આંબાવાડી કહીએ છીએ. જ્યારે ૧૦૦માં નહીં, પણ આ તે અનંતામાં એક નવું સમ્યકત્વ પામતે જીવ, અનંતા ગણાતા સર્વ જીની અપેક્ષાએ એક સમ્યકત્વી હેવાથી તે અનંતામાં એક, એ એક હજુ આંબાવાડીમાં લીમડારૂપ હય, છતાં તેને આબા