________________
પણ બધું
છે. સમકિતી
તે પણ અમિતી
આગમત લીધે નહીં પણ બધું કર્મ–સંજોગને આધીન છે. આ સ્થિતિ આવે તે જ આરાધના થઈ શકે. સમકિતી જીવ ચાહે તેવા ન્યાયના રસ્તે પ્રત્યે હોય, ચાહે તેવા કષ્ટમાં આવ્યું હોય તે પણ તે પ્રસંગે કર્મ પરિણતિ સિવાય બીજો વિચાર ન કરે. એથી જ સમકિતી જીવ, કમ ઘણું તેડે અને અ૫ બાંધે. ગાઢ કર્મ બાંધવાના વખતે આપત્તિથી ઘેરાય ત્યારે અગર તે સુખ વખતે. ટોચે ચડે, તે પણ ઘણા કર્મ બાંધે, અને દુઃખ વખતે કાયર બનનારે, નિર્માલ્ય બનનારે પણ ઘણું કર્મ બાંધે. દુઃખ વખતે સાધ્ય ન છેડે તે માટે ચેડા મહારાજનું દષ્ટાંત કહ્યું, કહ્યું છે કેસમ્મી કો રવિ દુ તેને અલ્પ બંધ હેય. હું જ છું. એમ કહેવા માત્રથી અલ્પ બંધ ન થાય. જે વખતે પાપની પ્રવૃત્તિ કરે છે, તે વખતે આત્માના સ્વરૂપથી નિરપેક્ષ ન બને તે અ૫બંધ હેય. પાપ પ્રત્યે ધિક્કાર, એ અમેઘ હથિયાર છે
ધિક્કાર” એવી જબરજસ્ત વસ્તુ છે કે એ હથિયાર શત્રુથી પણ બંધ ન થાય. ૧૮ની સાલમાં જર્મનીને સુલેહને પ્રસંગ આવ્યો, જર્મનીનું લેહી ઠંડું થયું નથી. હથિયાર બુઠ્ઠાં થયાં નથી, મિત્રો રણગણુ છડી ગયા! તેથી સુલેહ કરવાની જરૂર પડે છે. મિત્રરાજ્યએ ભલે કિલ્લા કબજે કર્યો. દેશને ભાગ કબજે કર્યો હોય, બધું છતાં પણ એક હથિયાર જબરજસ્ત છે, કે મિત્ર રાજ્યના પડવાથી પણ તે બુરું નહી થઈ શકે કે કબજામાં નહીં લેવાય. તે હથિયાર કર્યું? દુશ્મને તરફ ધિકારની નજર. જર્મની હાર્યું, છતાં ઈગ્લાંડ-ફ્રાન્સ તરફ તેની ધિક્કારની નજર. એ હથિયાર કાબુમાં લેવાય તેવું નથી, તે હથિયારના પ્રતાપે જર્મન પ્રજા ફરી લડાઈ લડી શકી !
આ રીતે ગુરૂ મ. વિવેકીને કહે કે—હે, સમકિતી! અત્યારે તું મેહના કબજામાં હોવાથી કાયર છે, પરંતુ આ હથિયાર આપું તે બરાબર રાખ? કયું? પાપ તરફ ધિક્કાર! મેહની ચેષ્ટાચાળા-ઉચ્ચારે વિગેરે તરફ ધિક્કારની નજર રાખ!