________________
પસતક ત્રીજુ શરણાગતનું સર્વસ્વના ભેગે રક્ષણ!
આવી પરિણતિવાળે સમકિતી હોય છે, તેથી તે કર્મ તેડે વધારે, અને ઓછું કર્મ બાંધે! મનુષ્યનાં જે દુખે, તે દુઃ–તિર્યંચની અપેક્ષાએ ક્યી ગણતરીમાં! પણ નારકી સમકિતી હોય તે પરસ્પર ઘા થાય, મારઝુડ થાય તે પણ તેના આ જ વિચારો! આપણે મનુષ્ય છીએ. સમ્યક્ત્વમાં કયી સ્થિતિ હેવી જોઈએ? કર્મના પરિણામોને આગળ કરે. નહીંતર ચેડા મહારાજ સરખા બીજાને શરણ આપવા ગયા છે, તે ન બનત!
હલ-વિહલ્લ તે ચેડા મહારાજાની કરીના કરા થાય છે. તેને ચેડા મહારાજ શરણ આપે છે! શરણ પણ ન્યાયનું હતું. કેણિકને તે રાજ્ય આવશે, માટે હલ-વિહલને સેચનક હાથી અને દેવતાઈ હાર આપે. એ રીતે બરાબર સમજીને શ્રેણિક રાજાએ હલ-વિહલને તે આપેલાં છે. તે કેણિક ઝુંટવી લેવા માગે છે.
તેથી હલ-વિહલ્લ, ચેડા મહારાજાના શરણે આવ્યા છે. ન્યાય-પુરસ્સરનું શરણ છે. તેના રક્ષણમાં ૧૮ ગણરાજા અને ૧૯મા પિતે પણ ઉડી જાય છે. બધાનું ખેદાનમેદાન થઈ ગયું, વિશાલાને નાશ થયે અને તે પણ જૈન જેવા કેત્તર-ધર્મની ભેદક નીતિએ.
ફૂલવાલકે ભેદક નીતિ કરી, ફૂલવાલુક એ સાધુ હતા, પણ સ્વચ્છેદી ગુરૂપ્રત્યેનીક બની બાહ્ય કઠોર તપસ્યા કરનાર હતું, ભાવી
ગે તેણે શોધી રાખ્યું કે –લડાઈ નહીં જીતવાનું કારણ શ્રી મુનિસુવ્રતસ્વામિના સ્તૂપને જ પ્રભાવ છે, એમ જાણુને ભેખધારી કૂલવાલક સાધુ, પ્રભાવનું સ્થાન એવા સ્તૂપને જ તે નાશ કરાવે, અને તેને લીધે તે ૧૯ ગણરાજાના રાજ્યને નાશ થવા પામે! તે વખતે કયા વિકલ્પો ઉદ્દભવે?
એમ થાય કે “બસ! ન્યાયને બેલી કેઈ નહિ!” ન્યાયનું આ પરિણામ છતાં ચેડા મહારાજાને તેમને કોઈ જ વિકલ્પ આવતું નથી. કેમ? હૈયામાં સમકિત છે. તેથી જાણે છે કે ન્યાય સાચવતાં ગમે તે નુકશાની આવી હોય તે ન્યાય સાચવવાને
આ. ૩-૩