________________
આગમત
મેહનીય કર્મની અધિક એવી ૬૯ કડાકોડ સાગરોપમની સ્થિતિ તે યથાપ્રવૃત્તિથી અનુપયોગ–અનાભોગે તેડી નાંખી છે. હું જીવ છું. મને કર્મ લાગેલા છે. તેટલું પણ જ્યાં જ્ઞાન નથી, એવી ૭૦ કડાકોડી સાગરોપમની સ્થિતિવાળી અજ્ઞાન દશાની રખડપટ્ટીમાં દુઃખ ભેગવતાં ભેગવતાં ૬૮ સાગરોપમની સ્થિતિ તેડી નાંખી, ભવિતવ્યતા અનુકૂળ હોય ત્યાં કર્મ બાંધવાનાં શેડાં હોય, તેડવાનાં વધારે હોય.
સમ્યક્ત્વ વગરના છ કર્મ તેડે થોડાં અને બધે વધારે એ ખરું! પણ ભવિતવ્યતાની અનુકૂળતા હોય તેવા મિથ્યાત્વીને પણ કર્મ તેડવાનાં વધારે. નારકીમાં તીવ્ર વેદના હોય તે ભેળવીને જે કર્મો મિથ્યાત્વી તેડે તે કરતાં મિથ્યાત્વના ગે બાંધે વધારે.
જે જીવ નારકીને, તિર્યંચને, દેવને કે મનુષ્યને હેય પણ તે જે સમકિતી હોય તે તેનું ભેગવેલું દુઃખ એળે ન જાય, જ્યારે મિથ્યાત્વીએ દુઃખ ભગવ્યું તે લગભગ એળે જાય છે. દુઃખ ઉપજાવનાર ઉપર સમકિતીને ઠેષ ન આવે. અશાતવેદનીનાં કર્મ બાંધીને આવ્યું. અંતરાય કમને, અશાતાને ઉદયકાળ અત્યારે વધતે હોય, ત્યારે પેલાને મારવાનું-મારવા લઈ જવાનું મન થાય તે તે વખતે સમકિતીને તે ઉદય ભેગવી લેવાની તૈયારી હોય. એની માન્યતા એ જ હોય કે પેલે નિમિત્ત બને. આપણને અશાતાને ઉદય ન હોય તે કેઈની તાકાત નથી કે વાંકો વાળ કરી શકે, માટે તેની ઉપર હું દ્વેષ કરું !
તપસ્યામાં, સ્વાધ્યાયમાં મદદ કરનારા, વૈયાવચ્ચમાં મદદ કરનારા ઉપકારી શાથી? નિર્જરામાં સહાય કરનારા હોવાથી ઉપકારી છે. એ પ્રમાણે વેદનીને ઉદય વખતે સમકિતી માને કે આ મનુષ્ય મને અશાતાની નિર્જરામાં સહાય કરનારે છે, સહાય કરનારા પર દ્વેષ કરે તેનાથી કૃતધ્ર બીજે કશે? ગુણ થયે તે ભૂલીને દેષ ગણે તે વ્યવહારમાં પણ અનુચિત ગણાય છે. આ પરિણતિ હેાય ત્યાં સમકિત છે!!!