SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન–૧૫ (વર્ષ ૬ પુ. ૨ છે પૃ. ૫૬થી ચાલુ) છે. वचनधाराधनया खलु० સ. ૨૦૦૦ ભા. વ. ૧૨ રવિ તા. ૨૨-૯-૪૬ શાસકાર મહારાજા આચાર્ય ભગવાન શ્રીમાન હરિભદ્ર સૂરીશ્વરજી મહારાજ ભવ્યજીના ઉપકારને માટે ષોડશક નામના પ્રકરણની રચના કરતાં આગળ સૂચવી ગયા કે – આ સંસારમાં આ જીવ અનાદિ કાલથી જન્મ-મરણ કરતે જ આવ્યો છે, તેમાં પણ આ જીવની પહેલી દશા કઈ હતી? તે કેવલ શરીરને મેળવી શકે. પૃથ્વીકાય દિના છે માત્ર મેળવે કેટલું? તે એકલું શરીર ! તેને રસ ચાખવાની શક્તિ મળેલી હતી નથી. જ્યારે પુણ્યા વધે તે તે રસ ચાખવાની શક્તિ મેળવે. તેમાં પુણ્યાઈ વધે, ત્યારે ગંધની, રૂપની, શબ્દ સાંભળવાની તાકાત મેળવી શકે. તેમાં આગળ-આગળ પુણ્યાઈ વધે, ત્યારે સંજ્ઞા– વિચારની તાકાત મેળવી શકે. . નારક, દેવ, મનુષ્ય, તિર્યંચ તે ચારે પ્રકારના છે તે વિચારની તાકાતવાળા છે. દેવતા–નારકીને પ્રત્યક્ષ ન દેખીએ તે અનુમાનથી માનવા પડે. કેમકે વિચાર કરે? ક્રિયામાત્રનું ફળ અશુભ હેય તે અશુભ, શુભ હોય તે શુભ માટે જ છે. કુદરતી સિદ્ધાંત છે કે દુનિયાદારી તરફથી શુભાશુભક્રિયાનું શુભાશુભ ફળ મલે કે ન મળે! પણ કુદરતના કાનૂન પ્રમાણે
SR No.540007
Book TitleAgam Jyot 1972 Varsh 07
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1972
Total Pages260
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy