SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક –જી મળે છે જ ! આખી દુનિયાને આંજનારા અધિપતિ અલ, સત્તા, અલનીતિમાં બીજાને દબાવી દેનારા અધિપતિ એટલે સત્તાધીશ તેને પેાતાની શક્તિના દુરૂપયાગના ડર નહિ. કદાચ પૂરા સત્તાધીશ ન હાય તેા તેને ડર હૈાય. આવાને પશુ કુદરતની આગળ માથું ઝુકાવી જ દેવું પડે! આમ કેમ ? મનુ યના સુકૃત્ય-દુષ્કૃત્યના બદલા રાજા આપે, રાજના સારા, ખરાબ કામના બદલા વાસુદેવ કે ચક્રવર્તી આપે. પશુ તે ચક્રવતી– વાસુદેવના સારા-ખરામ કામના ખલે આપનાર કાણુ ? ગુનાથી થતુ નુકશાન તે સત્તાની ન્યૂનતા કહેવાય. સત્તાની પૂર્ણતાવાળા ગુન્હાથી થતા નુકશાનને રોકી શકે. બળાત્કાર, ચારી, જીઠ, ચાહે તે કરા! પશુ તે બધાની સા કાણુ કરે ? સ`પૂર્ણ સત્તાધીશના ખરાબ કામના કે સાચા કામના બદલે। દેનાર કાણુ ? પરભવ કમ જેવી ચીજ-માનવી પડે, કેમકે સત્તા સારા અને ખરાબ કામની પૂરી સજા આપી શકતી નથી. વળી દરેક ક્રિયા આત્માને ફળ દેનારી તેા બને છે જ, બહારનું ફૂલ મળેા કે ન મળે, ખૂન, ચારી કે જુઠા દસ્તાવેજવાળા કેસ ચાલે તેમાં છુટી પણ જાય, તે અહિ'ની સત્તામાંથી છુટચે, પણ તેના કટુક ફૂલથી નથી છૂટયા. એવું કયારે મનાય ? જ્યારે આગળ-ખીજા ભવમાં ફૂલ સેગવવાનું મનાય તે! પહેલાં ખરાબ કામ કર્યું" છે કે જેથી અહીં કાઈ વગર ગુને પણ મરે. જેમ કે એક છોકરા છે, ઘરમાં રિદ્ધિ ઘણી છે, યુવાન થયા ! પરદેશમાં જવું છે. ! આપે કહ્યુ કે આપણે ત્યાં વૃદ્ધિની કથાં ખામી ? પરદેશ જવાનું શું કામ ?
SR No.540007
Book TitleAgam Jyot 1972 Varsh 07
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1972
Total Pages260
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy