________________
આગમત આ ઉપરથી એ પણ સમજાશે કે જે મહાવ્રતધારકપણું એ શીલધર્મને ભંડાર છે અને દાનધર્મની દીવાદાંડી છે, છતાં તે મહાવ્રતને પ્રભાવકતાના ચિહ્ન તરીકે શાસ્ત્રકારે ગણાવ્યાં નથી, પરંતુ શાસનના આઠ પ્રભાવમાં અષ્ટમથી અધિક એવી વિપ્રકૃષ્ટ તપસ્યા કરનારને અથવા લાગલાગ2 અવિકૃષ્ટ એટલે અઠ્ઠમથી ઓછી તપસ્યા કરનારને પણ પ્રભાવક તરીકે ગણ્યા છે.
એ ઉપરથી પણ સમજી શકાશે કે શ્રી જૈન શાસ્ત્રમાં તપસ્યાને ઘણું જ ઉંચુ સ્થાન મળેલું છે. અને તે ઉત્તમોત્તમ સિદ્ધ સ્થાન તે તપસ્યાને માટે લાયક જ છે, તેમાં કેઈપણ રીતે શંકા થઈ શકે તેમ નથી.
યાદ..રા...ખ.વા....વું...
જૈન...કો...ણ....??? છે કે વિષય-કષાયના સંસ્કારને પોષનાર સારા પદાર્થોને પણ હળાહળ
ઝેર જેવા માને તે. ત્યાગ ભાવનાને પિષક ધર્મના ઉપદેશને સાંભળવા ખૂબ જ ઉત્સુક
રહે તે. ક ઈદ્રિયની ગુલામીમાંથી છુટવા મથે છે.
પિતાની જાતને સુધારવા મથે તે.