________________
-ε
આગમજ્યોત
વીર નિ. સ. ૨૪૯૮
વિ. સ. ૨૦૨૮ વૈશાખ
8249
आहगे
શુ.....વિ.ને....
વિનેય—શિષ્યની પારમાર્થિક
આગમા સ. ૨૩
વર્ષ –૭
પુસ્તક-૨
વ્યાખ્યા
જૈન જનતા સારી રીતે જાણે છે કે
જ્યારે સામાયિક-પ્રતિક્રમણ વિગેરે ક્રિયાઓ કરવામાં આવે છે, ત્યારે જો યાત્રકથિક અક્ષાદિકની સ્થાપના નથી હાતી, એટલે સ્થાપનાચાય ત્યાં હોતા નથી, તેા પુસ્તક આદિક સ્થાપન કરવામાં આવે છે, અને તે પુસ્તાહિકની વિરિક (થાડાકાલની) સ્થાપના કરતી વખતે પંચપરમેષ્ઠિમ ત્રરૂપ જે શ્રી નમસ્કાર મહામત્ર અને ૫'ચિદિઅસ વરણા॰ સૂત્ર ખેલવામાં આવે છે.
એટલે મુખ્યતાએ જો કે ત્યાં આચાર્યની સ્થાપના ગણવામાં આવે છે, અને આચાય ભગવંતના ગુણ્ણા ૩૬×૩૬ એટલે છત્રીસ છત્રીસીએ અર્થાત્ બારસાને છન્તુ ગણુવામાં આવે છે.
આ ગુણાગુરૂગુણષત્રિશિકા નામના ગ્રંથમાં વિસ્તારથી વ્યાખ્યા સાથે અને શ્રી હરિભદ્રસૂરિજી કરેલા સબોધપ્રકર્ણમાં મૂલગાથા
આ. ૨-૧