________________
૫૦
પુસ્તક ૧-લું
વળી એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે દાન ધર્મની વખતે આત્માએ ઉભા કરેલા મમત્વ ભાવને છેડવાનો હોય છે; તેમજ માત્ર વિષયના સાધનેને છોડવાનાં હોય છે, ત્યારે શીલ-ધમમાં સુખ તરીકે અનુભવમાં આવતા અને અધિકારથી રાખેલા પદાર્થોના ફળરૂપ વિષ પર કાબૂ મેળવવાને હેય છે.
વળી દાનધર્મમાં અમુક બાહ્ય પદાર્થના જે કે આત્માને પિતાની તરફ આકર્ષણ કરનારા હોતા નથી, તેવા તે બાહા પદાર્થના એક અંશને માત્ર ત્યાગ કરવાનો હોય છે. ત્યારે શીલધર્મના પાલનની વખતે તે આત્માને હરેક વખત આકર્ષણ કરતા અને મળ્યા પછી વિગ થતી વખતે આત્માની અસ્તવ્યસ્ત દશા કરી નાંખતા વિષય ઉપર કાબુ મેળવવાને હોય છે. તેથી તે પણ શીલધર્મની દાન કરતાં મુશ્કેલી જણાવે છે.
બીજી એક વાત એ પણ ધ્યાનમાં રાખવા જેવી છે કે દાન ધર્મ એ એક એ ધર્મ છે કે જે માત્ર આત્માથી ભિન્ન રહેવાવાળા એવા પદાર્થના ઉપયોગથી બીજાના દુગલિક એવા દુઃખને દૂર કરનાર હોય છે, તેમજ અન્ય દાન પામનારાઓને ઇદ્રિ સંબંધી સુખોને ઉપજાવનાર હોય છે. તેથી તે દાનધર્મની પ્રેરણા કરનારો પણ કોઈક વર્ગ હોય છે,
અર્થાત દુખી અને યાચક દાનધર્મને અને પિતાના સ્વાર્થની સિદ્ધિ માટે પણ પ્રેરણા કરનાર હોય તે પણ તે દાનધર્મની આચરથામાં ઈતર વર્ગ પ્રેરનાર કે પોષનાર બને છે.
જ્યારે શીલધર્મથી ઈતર જનના બાહ્ય દુઃખોને દશ્ય રીતે નાશ ન હોવાથી તથા ઈતર જનને તેનાથી બાહ્ય સુખની ઉત્પત્તિ ન હોવાથી ઈતર વર્ગ તે શીલધર્મને પ્રેરક કે પિષક બનતું નથી, એટલું જ નહિ, પણ ખરાબ ચાલમાં સામેલ થએલે પર વગ તેમજ જેઓને અબ્રહ્માદિકથી સુખની માન્યતા થઈ છે, એ સંબંધી