________________
આભમરાત એટલે ભગવાન શ્રી ગણદેવજીને પરિવાર અને તે પાિની પરંપરા રાજન્ય તરીકે ઓળખાય એમાં નવાઈ જ નહિ. આ ઉપરથી હવે એ સવાલ નહિ રહે કે ભગવાન શ્રી ગષભદેવજીની વખત જે ચાર જાતિઓ ક્ષત્રિયની સ્થાપન કરતાં ઉગાદિ ત્રણ પિટા જાતિઓ વિશેષપણે સ્થાપન કરી, તેમાં પિતે તે જેમ ત્રિલેકનાથ તીર્થકર ભગવાને તીર્થને કરનારા હોય છે. પણ પિતે તીર્થ જે દ્વાદશાંગીના આધાર રૂપ ચતુર્વિધ સંઘ છે, તેમાં નથી ગણાતા, એવી રીતે ઉગાદિ જાતિમાં કદાચ સ્થાપન કરનાર હોવાથી ન ગણાય, પણ તે ભગવાનની પરંપરા ઉગ્રાદિ ત્રણ જાતિમાંથી કઈ જાતમાં ગણવી? એમ શંકા થાય છે આ ઉપરના વિવેચનથી સ્પષ્ટ થશે ભગવાન શ્રી હષભદેવજી રાજા તરીકે અને તેમના વંશજો રાજન્ય તરીકે ગણાય.
કાશ્યપ, ઈક્વાકુ, જ્ઞાત વગેરે ભેદે આ ક્ષત્રિયના પેટા ભેદરૂપ રાજન્ય નામની જાતિના છે. એમ આ ઉપરથી જાણી શકાય.
આવી રીતે ઉગ્રાદિ પટાભેદ સહિત ક્ષત્રિય જાતની ઉત્પત્તિને વિચાર કર્યા પછી હવે ઐશ્ય, બ્રાહ્મણ અને શુદ્રોની ઉત્પત્તિ કેમ? અને ક્યારે થઈ ? તેને વિચાર કરીયે.
ધ્યાન રાખવાનું જરૂરી છે કે ત્રાષભદેવજીએ આ ઉગ્રાદિક કે ક્ષત્રિયાદિ જાતિની વ્યવસ્થા જે કરી છે માત્ર પરહિતમાં રક્તપણને લીધે જ કહેલી છે. બ્રાહ્મણ અને શૂદની ઉત્પત્તિ
ભગવાન શ્રી કષભદેવજી મહારાજને ઇંદ્ર મહારાજ અને તે વખતની યુગલીયારૂપ સમસ્ત પ્રજાએ રાજ્યાભિષેક કરી રાજ્યગાદી ઉપર આરૂઢ કર્યા અને તેથી ભગવાન શ્રી કષભદેવજીને ક્ષત્રિયોની જાતિ અને તેમાં પણ ઉગ્ર, ભોગ, અને રાજન્ય એ નામની જાતિઓના વિભાગ કેમ કર્યા? અને તે કરવાની કેટલી બધી જરૂર