________________
આગમત ભગવાનના રાજ્યાભિષેકથી બે વર્ગ થયા એમ જણાવે છે. અર્થાત ભગવાનને રાજ્યાભિષેક થયે ત્યારે રાજા અને પ્રજાવર્ગ થયે; તેથી પ્રજાપણે સ્થાપેલા લેકને ક્ષત્રિય કહેવા એવું ટીકાકારોએ જણાવ્યું.
આ હિસાબે સામાન્યપણે સામાન્ય વર્ગને ક્ષત્રિય તરીકે ગણવે પડે. અને વૈશ્ય વિભાગે પછી થયે. અર્થાત્ આ હિસાબે અગ્નિની ઉત્પત્તિ અને વૈશ્યજાતિની સ્થાપના ભગવાનના રાજ્યાભિષેક પછી થઈ.
આ કલ્પનામાં એ અડચણ મુખ્ય છે કે રાજ્યાભિષેકની સાથે શ્રી વિનીતાને નિવેશ થયેલ છે અને બજાર વગેરેની રચના થવાથી વ્યાપાર વગેરેની વ્યવસ્થા થઈ છે, તે અગ્નિની ઉત્પત્તિ શિવાય બની શકે નહિ.
વળી આવશ્યક ભાષ્યકાર આદિ મહાપુરુષોએ આહારવ્યવસ્થા અને અગ્નિની ઉત્પત્તિ પછી રાજ્યાભિષેક આદિ લીધા છે તથા રાજ્યને નહિ પણ રાજા શ્રી રાષભદેવજીને આશ્રિત રહેનારાએ ને જ ક્ષત્રિય જણાવ્યા છે. અર્થાત્ સામાન્ય પ્રજા માત્ર ક્ષત્રિય હતી. એમ માનવા જઈ શકીયે નહિ. વળી સામાન્ય પ્રજાવર્ગ જે ક્ષત્રિય મનાય તે પછી અન્યાયના ઘા એટલે ક્ષતથી બચાવનાર તે ક્ષત્રિય કહેવાય એ વ્યુત્પત્તિ કેઈ પણ પ્રકારે સામાન્ય પ્રજાવર્ગને ક્ષત્રિય માનીયે તે ઘટી શકે નહિ. વિની સ્થિતિવાળા લેકે હોય, પણ તે તે વર્ણ તરીકે અથવા વિભાગ તરીકે રાજ્યાભિષેક પછી જુદા થયા હોય તે વૈશ્યાની હયાતી પણ મનાય અને રાજ્યાભિષેકથી રાજા અને પ્રજા એટલે ક્ષત્રિય એ મુખ્યતાની અપેક્ષાએ ભાગ મનાય.
વાસ્તવિક રીતે તે રશ્ય પછી રક્ષકની ઉત્પત્તિ માનવી વ્યાજબી ગણાય તે ક્ષત્રિયની ઉત્પત્તિ થવા પહેલાં જ રક્ષણીય એવા વૌની ઉત્પત્તિ માનવી એ ચોગ્ય લાગશે. ટુંકાણમાં ક્ષત્રિની ઉત્પત્તિ થતા તેમાં વ્યવસ્થાની સુગમતાને માટે ભગવાન શ્રી કષભદેવજીને ઉગ્ર