________________
પુસ્તક ૧-લું
૨૩ આજકાલ પ્રસિદ્ધ કરેલા અને પ્રચારમાં ચાલતા શાસ્ત્રોમાં પણ કેટલાક ગામના માલિકોને લેગિક શબ્દથી સમજાવાય છે અને સ્ત્રીને પણ જોગિકી શબ્દથી જણાવવામાં આવે છે.
કેટલીક જગ્યાએ ભેગિકની જગા પર ભજિક અને લેગિકીની જગો પર ભેજિક શબ્દ પણ શાસ્ત્રોમાં પ્રચલિત છે.
અર્થાત દેશના ન્હાના ન્હાના ભાગો પાડી તેની રક્ષા માટે નિયત થયેલે વર્ગ ભેગ ક્ષત્રિય તરીકે ગણાય, તે ભજિક કે
ગિક લેકોને મિત્ર તરીકે રાખવામાં આવતા હતા. અર્થાત્ જેમ ભગવાન આદિદેવે સમગ્ર પ્રજાની રક્ષાને ભાર ઉપાડ, તેમ આ જોગિકેને શિર પણ તે તે પ્રાંત કે દેશના ભાગની રક્ષાને ભાર હોવાથી તેમને મિત્રની કટિમાં ગણ્યા, તેથી જ ટીકાકારે લખે છે કે “તે લકે ભેગકુલના ગણાય કે જેએને ભગવાન યુગાદિદેવે મિત્રપણે સ્થાપન કરેલા હતા.”
જો કે કેટલાક ટીકાકારો એમ પણ સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે ક્ષત્રિયે તે કહેવાય કે જેઓને ભગવાન આદિદેવે પ્રજાપણે સ્થાપેલા હતા, પણ માત્ર રાજ્યાભિષેકની નજીકના વખત માટે હેવાની અપેક્ષાએ જ હોઈ શકે. બાકી કર્મ અને શિપની ઉત્પત્તિથી લેકીને તે તે શિલ્પ અને કર્મો કરવાનું ભગવાનના રાજ્યકાલમાં જ નિયત થયેલું છે અને તેનું અધિપતિપણું ભગવાન શ્રી ગષભદેવજીનું હતું, એટલે વૈશ્ય વિગેરે કે ભગવાનની પ્રજા તરીકે હતા એમ નથી.
વળી એમ પણ છે કે સામાન્ય રીતે લેકેમાં મનુષ્યના રાજા અને પ્રજા એવા બે ભાગે બેલાય છે, તેથી ભગવાન ગઢષભદેવજી રાજ્યભિષેકથી રાજા થયા, એટલે શેષ રહેલ બધે વર્ગ પ્રજાવ તરીકે જ કહેવાય, તેથી પ્રજા તરીકે રહેલા વર્ગને ક્ષત્રિય તરીકે ગણાવ્યો તેમાં આશ્ચર્ય નહિ. આથી નિયુક્તિકાર મહારાજ