________________
પુસ્તક ૧-લું અને ધર્મની શી સ્થિતિ કરી છે? આવી રીતે શંભુમેળાના અનિષ્ટ પરિણામને પ્રત્યક્ષ નિહાલના કેઈપણ મનુષ્ય અધમ જાતિથી દૂર રહેવાની પૂર્વજોએ આદરેલી પ્રવૃત્તિને ઊત્તમોત્તમ માનવા અને તેને અનુસરવા માટે તૈયાર થયા સિવાય રહેશે નહીં.
જે કે સેલભેલીયાઓને જમાનાનું ઝેર ચઢેલું હોવાથી અથવા જુવાનીના મદમાં મસ્ત થયેલ હોવાથી પિતાની પ્રવૃત્તિઓ કેટલી બધી દેશની અપેક્ષાએ પણ નુકશાન કરનારી થઈ છે ? તે તેમને સૂઝયું નથી અને સુઝવાને સંભવ પણ નથી. જે તેઓને સારુ આંખે દેખવું હોય તો તેઓ દેખી શકે એમ છે કે તેઓએ દૂરંદેશી વાપર્યા સિવાય સ્કૂલ અને કેલેને બહિષ્કાર કર્યો. પણ અને મહેટા મોટા બેરીસ્ટર અને વકીલેને પિતાની પ્રેસ્ટિજ
ઈને નીચે નાકે પાછ કેટને આશરે લેવું જ પડે. તેઓએ વાનરસેના ઉભી કરીને તે બીજા પિતાને વાંદરા કહે તેની પહેલાં વાંદરા બન્યા અને તેમાં વળી શોભા માની? પ્રભાતફેરીના નામે તે જે અનાચાર પ્રવર્યો અને પ્રવર્તાવ્યો તેની તે સીમા રહી નહોતી. તેઓના આશ્રમમાં શી શી હીલચાલે થઈ? તે તેઓના નેતાઓના એકરાર જાણવાવાળાને જાહેર જ છે.
આ ઉપરથી યુવકેએ સમજવું જોઈએ કે પારકા છિદ્રો જેવાં ઠીક નથી, કે જેઓને માટે પોતાની માન્યતા નહિ, રાખવી પણ નથી તે પછી તેના સુધારા પરત્વે બોલવાનો પણ હક શી રીતે હોય? તે કરતાં જેમાં તેઓ પિતાનું કર્તવ્ય તથા સર્વસ્વ સમજે છે, તે જાહેર થયેલા અને જાહેર નહીં થયેલા સડા સમજે અને તે કારણને નાબુદ કરે છે તેમાં તેઓ શોભા પામી શકશે.
યુવકે એ યાદ રાખવું જોઈએ કે ત્રિકાલાબાધિત સિદ્ધાંતદેશક સર્વજ્ઞ ભગવાને બતાવેલી અને દરેક મેક્ષાથીને આચરવા લાયક સમજાવેલી મર્યાદામાં રહેવાવાળા મહાપુરુમાં જ્યારે સડાને સર્વથા અભાવ ન હોય, તે પછી જેઓ અનાચારના દરવાજે જ બેસી રહે