________________
આગમત. આ પ્રાસંગિક જણાવેલી હકીકત વિચારવાવાળે મનુષ્ય સમજી શકશે કે આવી અધમ જાતિઓથી દૂર રહેવામાં પૂર્વ પુરૂએ. પિતાના આવા વંશનું રક્ષણ કરેલું છે. એવી રીતે ગુન્હામાં ટેવાઈ ગયેલી અને આમુશ્ચિક ગતિના વિચારે સ્વપ્ન પણ નહિ ધરાવનારી જાતિઓ સાથે ભેળસેળ ઉત્તમ જાતિઓને નુકસાન કરે છે.
વર્તમાનમાં પણ ઊંચી ઉંચી જાતિના સદ્દગૃહસ્થો કેવા કેવા અધમ વિચાર અને આચારવાળા થઈ દિવસનું દિવસ ઉત્તમ જ્ઞાતિના ધારાધેરણથી અને ઉચ્ચ ધર્મના આચારાથી પતિત થાય છે, તે આ દશકાની સર્વ ઉત્તમ અને અધમ જાતિની પ્રવૃત્ત ભેળસેળ થઈને કરેલા દેખાતા પરિણામથી સિદ્ધ થઈ જાય તેમ છે.
તે ભેળસેળ પ્રવૃત્તિ કરનાર મનુષ્ય હાય તેવા સ્વાર્થથી કે કારણથી તેવી પ્રવૃત્તિ કરવા અને કરાવવા પ્રેરે છે. પણ જેઓ ભવિષ્યના વિચારને નથી જોઈ શકતા, તેવા તેના અધમ વિચા
ને ઝડપથી વળગી જાય છે. અને તેના પરિણામ તરીકે આજકાલા મનુષ્યો ઉચી જ્ઞાતિમાંથી રાજીનામા આપવામાં બહાદુરી ગણવા લાગ્યા છે.
શ્રી સંઘથી જુદા પડવામાં કે વ્યવહારથી દૂર થવામાં શેભા ગણવા લાગ્યા છે. સગા-સગામાં સગાઈ કરેલી અને મામા-માસીની કન્યાઓને ચોરીછુપીથી ઉપાડી જવામાં સારા સારા કુલવાળા શોભા ગણવા કે તેને સારું ગણવા લાગ્યા છે. સ્કૂલ અને કેલેજના માસ્તર અને ખાનગી શિક્ષકે ટપોટપ પિતાની વિદ્યાર્થીઓની સાથે વરવા લાગ્યા છે. વર્તમાન પરિસ્થિતિમાં ઉન્માદતી પ્રધાનતા
આજથી * દશકા પહેલાંને ઈતિહાસ જોનારે સ્પષ્ટ જોઈ શકે છે કે આ દશ વર્ષના શંભુમેળાએ આ ઉત્તમજ્ઞાતિ વ્યવહારની
આ નિબંધ પૂ. યાનરથ રવ. આમોદ્ધારકશ્રીએ ૧૯૯૧માં લખેલ છે, તેથી અહીં “દશકા” શબ્દનો પ્રયોગ છે, એ કેયાનમાં રાખવું.