________________
આગમત અને ઉછુંખલતાના ખાળમાં મહેડું નાખ્યા કરે, તેઓની શી દશા થાય? એ સમજવું મુશ્કેલ નથી. સુધારક યુવકેની મનેદશાનું ચિત્ર
સમજુએ સમજી શકે છે કે જુવાનિયાઓએ કરેલી હેળીમાં દેશનું કરોડોનું ધન હેમાઈ ગયું. હેળીના ઘેરાઈઆની માફક લાકડાની જગ પર કાપડની જ નહિ પણ પાઘડીઓની પણ હેળી કરનાઓ ઈતિહાસની અપેક્ષાએ કેવા ચીતરાય? તે સમજવું ઘણું જ હેલું છે. . જુવાનીયાઓ! યાદ કરે કે તમે એક ધારાસભાને બહિષ્કાર પિકા અને પાછા હવે ધારાસભામાં દાખલ થવા પડાપડી કરવા લાગ્યા છે.
વળી યુવકો ભૂલી જાય છે કે તેઓએ મીઠાને મફતીયું બનાવવા હીલચાલ ઉપાડી લાખે ને ભાગ અને સેંકડોનાં બલિદાન આપ્યા છતાં મીઠું મફતીયું ન બન્યું પણ પરિણામે મોંઘું બન્યું.
વળી આ જુવાનીયાઓના પીકેટીંગે તે હિંદુઓના હાથમાંથી હિંદુસ્તાનના વ્યાપારની લગામ જ સરકાવી નાખી, કેમકે આ
જુવાનીયા “નબળે માટી રાંડ પર શૂની કહેવત માફક માત્ર હિંદુઓની દુકાન પર જ ગુંડાશાહી ચલાવી પીકેટીંગ કરી શક્યા હતા, પણ તેમના બીજા ભાઈઓના વિલાયતી ધંધા ઉપર નજર નાખી શક્યા નહોતા, એટલે ચેકખું જ હતું કે પેકેટીંગની ચક્કીમાં હિંદુઓ જ પિસાઈ ચૂરાઈ ગયા.
વળી આ જુવાનીયાઓએ હિંદુઓને મળેલા મતની સંખ્યા ઉપર પાણી ફેરવી ઈતર વર્ગને જ રાજી કર્યો છે.
આ યુવક તરીકે જાહેર થયેલા વર્ગમાં જ દેશના ઉદ્ધાર માટે જાહેર થયેલા નેતાના નામે થયેલા ફંડમાં ક્રોડ કરતાં અધિક રૂપિયાની