________________
શ્રી સિદ્ધચક્રયંત્ર સ્તુતિ
[સવયા એકત્રીશા]
જીવન શુદ્ધિ અર્થે ભજીએ શ્રીનવપદ શ્રીકાર, વિજયવંત ને જયવંતા એ સિદ્ધચક્રના જય જયકાર
સુખ સંપદ ઉત્તમ પદ પામ્યા યત્ર થકી મયણા શ્રીપાલ, તિષ લવિજન એ યંત્ર સેવનથી વરશે સિદ્ધિ-વધૂ વરમાળ IF
શ્રી સિચક્ર મહિમા
[ વસંતતિલકા ]
આ સ્વણુના સુદ્દિન આજ ઉગ્યા સવારે ને કલ્પવેલ ફળી આંગણે આજ મહારે | એ કામકુભ મળીએ મુજ ગેહ મ્હાલે, શ્રી સિદ્ધચક્ર મરતાં ભવ-તાપ ટાલે
દિવ્ય જૈનત્વ
જગતમાં ધમ'ની જ્યેાતિ, કહા કાણે જગાવી છે? જૈનત્વની સરસ વ્યાખ્યા, કહા કાણુ ખતાવી છે ?
ર
સકલ સંસારના પાપેા, શરીર પીડતા ત્રિવિધ તાપા! હૃદયના શુન્ય સ’તાપેા, કહેા કોણે નિવાર્યાં છે?
3
દુ:ખીને શાંતતા આપી, હૃદયમાં પ્રેમને સ્થાપી. જીવન ઉલ્લાસથી વ્યાપી, જીવન કે।ણે સુધાર્યાં છે?