________________
આગમચાત.
નર્યા તે શરીરાદિ જડજીવનના નિર્વાહના સાનેામાં સતત
સડાવાયેલા.
કે
નથી તા કીતિના કાટડે ઘટાવવા માગતા.
નથી તેા આત્માને અધેાગતિએ લઈ જનાર કોઈપણ જાતનો કમ-કઈ મમાં કચડાતા. ! !
ખરેખર મહાત્માઓ તો તેઓ હાય છે કે
જેએ ભૂત અને ભવિષ્યના જીવનની મુખ્ય દરકાર રાખીને આ ભવના જીવનમાં તેવી સ્થિતિએ વત્તે કે જેથી પેાતાનુ' ભવિષ્યનુ જીવન ઉત્સવરૂપ હોય એટલું જ નહિ,
પરંતુ જગના જીવાને પણ જન્મ-જરા-મરણ-રોગ-શેકઆધિ-વ્યાધિ અને ઉપાધિના વિષમ મેાજાઓમાં મગ્ન થયેલા જોઈ ને તેઓના ઉદ્ધાર કરવા માટે આત્માના પરમ-ઉદયને કરનાર એવા જીવાદ્ધિસત્ય તત્ત્વાને અને દેવાદિ સુંદર રત્નત્રયીને એળખાવવા સાથે જડ અને ચેતનનુ ભાન કરાવી ભવ અને મેાક્ષના સાધનેને શુદ્ધ રીતિએ એાળખાવી નિમ`મત્વભાવ પૂર્વકના આત્માને ઉદય કરે તેવા માર્ગમાં પ્રયાણ કરી-કરાવી રહ્યા હોય.
તેઓ જ યથા સ્થિતિએ મહાત્માપદને લાયક ગણાય. એ સિવાય કાઈ તેના માટે મહાતમ પદ કહે તેા તે ખાટુ ગાય નહિ !
કેમ કે આત્માને ક મ ધનના કારણેા જેવુ એકકે તમ એટલે અંધકારનું સ્થાન નથી.
જેઓ અત્યંત અજ્ઞાન અંધકારમાં ગાતા ખાઈ રહેલા હાય તેવાએ મહાતમ કહેવાય અને તેઓની દૃષ્ટિ પણ મહાતમવાળી ગાય' તેમાં આશ્ચય નથી.