________________
પુસ્તક ૪-થું
એવી રીતેજેની દષ્ટિ હિન્દુધર્મ અને હિન્દુત્વને નાશ કરવાની ભેળસેળ જનામાં જ રાતદિવસ મચી રહે, જેની દષ્ટિગોજાતિને ઝેર દેવામાં પણ દયાના નામને ધારણ કરવા માગે, જેની દષ્ટિઅનાજના નુકશાનને નામે વાંદરાઓને ગોળીથી ઠાર કરવા માગે. જેની દષ્ટિ
શીલના અલંકારને સળગાવી દેવા સ્ત્રી પુરૂષને રાત્રિએ નિષ્ફટક એકઠી સફર કરાવવા દેરાય.
જેની દષ્ટિડગલે-પગલે નિષ્ફળ અને નુકસાનકારક હિલચાલ ઉભી કરી દુનિયાને પાયમાલીને રસ્તે દોરાવવા સાથે હિન્દુત્વનું હાડ હચમચાવી નાખે.
જેની દષ્ટિ
આત્મધર્મ-રાજધમ-વર્ણધર્મ–અને કુલધર્મના સર્વથા નાશને માટે જ તૈયાર રહે છે.
તેને કેઈ હિન્દુ તે મહાત્મા ન જ માને. પરંતુ વાસ્તવિક મહાત્મા પદને ધારણ કરનારા તેઓ કે
જેઓ