SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક ૪-થું પરંતુ મહતું એટલે પ્રશસ્ય અત્યંત ઉચે એ આત્મા જેને થયેલે હેય તેજ ખરેખર મહાત્મા કહેવાય. જેને આત્મા ખરેખર ઉચ્ચ દશામાં આવેલ હોય તે કઈ દિવસ પણ મિથ્યાત્વ અજ્ઞાન કે અવિરતિ તરફ તે ધસેલે હેય જ નહિં, - તે પછી આત્મધર્મ, વર્ણધર્મ, કુલધર્મ અને રાજધર્મને લેપનારે તે હોય જ કયાંથી? પરંતુ વાચકવૃંદે યાદ રાખવું કે વાસ્તવિક રીતિએ તે મળેલું મહાત્માપણું જે આત્માની ઉત્તમતાને આભારી હેવા સાથે સાચી માન્યતા, સાચું જ્ઞાન અને શુદ્ધ-વર્તનની સીડીએ ચઢવાવાળું અને ઉત્તરોત્તર વધવાની ઉમેદવારીવાળું હોય છે, છતાં જગતમાં ફક્ત સદાનંદમય એવું જે એક્ષપદ અને તેમાં રહેવાવાળા છ સિવાય જગતના સર્વ પદે સર્વજીને માટે કાળની કરવાલ કરડે ફટકા મારે છે, અને તે કાળની કરવાના ફટકામાંથી કેઈપણ ઉગરવા પામતે નથી. તેવી રીતે આ મહાત્માનું પદ પણ કાળની કરવાલના ફટકામાંથી ઉગરી ગયેલું હોવું સંભવિત નથી. યાદ રાખવું કે જીવને પહેલવહેલું મળેલું મહાત્માપણું જે સદાશિવ એવું મોક્ષપદ તે પામવા સુધી અખંડ રહે એ પણ -સંભવિત નથી. આગમ-વચનેને વિચારનારા વિચક્ષણ-વિદ્વાનોના વિચારની બહાર એ વાત છે, નહિં કે મહાત્માપણું અનંતી વખત દ્રવ્ય થકી આવ્યા સિવાય ભાવ -થકી મહાત્માપણું આવતું નથી. તેમાં પણ ભાવ થકી આવેલું મહાત્માપણું કાળ-કરવાલના ફટકામાં ન ફસાયું હોય તેવું બનતું નથી.
SR No.540007
Book TitleAgam Jyot 1972 Varsh 07
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1972
Total Pages260
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy