________________
૪૬
આગમત
ભાગ સફેદ મહેલમાં ઘુસી ગયે. કાળામહેલમાં માત્ર કોઈક જ ગયું. કેમકે ધર્મશબ્દ બધાને વહાલે છે પરંતુ ધર્મ પદાર્થ કોઈને વહાલે નથી. અથત શબ્દ પ્રીતિ છે, પદાર્થ પ્રીતિ નથી. . પદાર્થપ્રીતિને ત્રણ પાયાની જેમ ધર્મનિતિના ચાર પાયા
ગુહાની માફી આપે, ગુહાને રસ્તે ચાલે, અનેપરોપકાર કરતાં ન ચૂકે, ધર્મશબ્દના પ્રેમવાળી આખી દુનીયા છે, પણ ધર્મ પદાર્થ જેના હૃદયમાં રમી રહ્યો છે તેના અંતઃકરણમાં તે ચારવતુ રમેલી હેય. એ ચાર વસ્તુ કઈ! સવારના પહેરથી રાત સુધીમાં એકજ રટવું જોઈએ કે મેં બીજાને ફાયદે કર્યો કર્યો! પિતાને ફાયદે તે જાનવર પણ કરે છે, પિતાનું કરવામાં ધર્મની છાયા નથી, શત્રુ છે કે મિત્ર છે, સ્વજન છે કે પરજન હે, એકજ ધારણા રહે કે બીજાનું હિત કેમ થાય! જ્યારે આવું અંતઃકરણ થાય ત્યારે સમજવું કે ધર્મને પ્રથમ પાયે થે. મહારે જીવન બીજાનું હિત કરવા દ્વારા જીવવું, બીજા દ્વારા પણ જગતના જીવે નું હિત થાઓ, તેવા એકલા શબ્દ નહિ પણ ત્રણ વાત જોડે સમજવાની છે.
भाकार्षात् कोऽपि पापानि, मा च भूत् कापि दुःखितः। मुच्यताम् जगदप्येषा, मतिर्गत्री निगधते ॥१॥ આ મૈત્રીભાવના છે.
ખુન કરનાર પોતે પિતાને ગુન્હ છેવટ સુધી કબુલતે નથી, પિતાના કરેલા દેશે મઢેથી બોલવા તૈયાર નથી, દરેક મનુષ્ય - વચનથી શાહુકાર થવા માગે છે, કોઈ પણ જીવ પાપ કે પાપકારણથી દૂર રહે. જો કે ધર્મનીતિ અને રાજનીતિ આ બેમાં ફરક છે ગુહા ન થવા માટે રાજનીતિ છે, તે ગુન્હા રોકવા પ્રયત્ન કરે છે અને ગુન્હા કરનારને શિક્ષા કરે છે. ધર્મનીતિ મહેર નજર રાખવા કહે છે. વર્તમાન કાળના ગુન્હા રોકવા - જાઓ છે પહેલા ભવના પાપવાળા રોગી અધ દરિદ્ર હોય છે, તેવાઓ જુના પાપી છે. તેને શિક્ષા કરીએ છીએ તે વર્તમાન