________________
પુસ્તક ૩જું કાર્યો ન કરે, તે સંપ ન રાખી શકે. તેને સંપશબ્દ વહાલે છે, પણ સંપ પદાર્થ વહાલ નથી, માફી આપવી, નુકશાન કર્યું હોય તે જતું કરવું, ગમ ખાવી, તે કેટલી મુશ્કેલ છે ! માટે સંપશબ્દની પ્રીતિ આખા જગત્માં છે, પણ સંપપદાર્થની પ્રીતિ પર જઈએ તે મુશ્કેલ છે. તેમ ધર્મ શબ્દ પણ આખી દુનિયાને વહાલે છે. પિતાને કેઈ ધમ કહે તે રાજી થવાય છે. પિતે અધમી હોય છતાં કેઈ અધમ કહે છે તે બિલકુલ પિતાને પસંદ પડતી નથી, અર્થાત્ સહુ કે પિતાને ધર્મામાં ખપાવવાની જ ઈચ્છા રાખે છે..
કેઈક વખત શ્રેણિકમહારાજની સભામાં અધિકારીઓની વચ્ચે વાટાઘાટમાં વાત ચાલી રહી કે–આજ કાલ અધમ બહુ વધી. ગયા છે. અભયકુમાર પણ સભામાં બેઠેલા હતા. પણ તે વિચાર કરવા લાગ્યા કે–આ પતે પાપીઓ છતાં ધમી'ઓમાં ખપવા માંગે છે. આનો અર્થ એકજ છે કે એક બાઈએ ચાલાકીથી: પિતાના ધણીને મધુર વાણીથી ગાળ દીધી હતી. તેવો છે. એક કોઈક બાઈના ધણીને ખરાબ સ્વપ્ન આવ્યું. જાગે, સવારે એ સ્વપ્ન વારંવાર યાદ આવવાથી ચહેરા પર ઉદાસીનતા જણાઈ.. ઘણા આગ્રહથી સ્વપ્નાની વાત સ્ત્રીને જણાવી કે હું સ્વપ્નામાં રંડા. સી કહેખમા તમને, તમે શું કરવા રંડાવ! હુંન ડાઉં અર્થાત્ ધણીને મરવાનું જણાવ્યું. તેમ આ જગતમાં-અધર્મ તથા પાપ વધી ગયું છે એમ કહે છે. પણ પિતાના આત્મામાં પાપ. અધર્મ -બહુ વધી ગયા છે તેમ ગણવા કેઈ તિયાર નથી. આ લેકે પોતે ધમીમાં ઘુસી જવા માગે છે, અને દુનિયાને પાપી ઠરાવવા માગે છે. સત્ય માટે ઉપાય ચે . અભયકુમારે નગર બહાર બે મહટા મહેલ કરાવ્યા. એક ઘેળો મહેલ અને બીજે કાળો મહેલ. પછી ગામમાં જાહેર કરાવ્યું કે અમુક દિવસે આખા નગરના તમામ, લોકોએ નગર બહાર ઉજાણી જવું. અને ધમીઓએ સફેદ મહેલ, માં, પાપીઓએ કાળા મહેલમાં દાખલ થવું. ત્યાં નગરને માટે.