________________
આગમત બાવાજીએ કહ્યું, મીતા નદિ પુરે ૩૩ અશાંતિ દિ. .
છેવટે પાદશાહે કહ્યું કે શ્રી દુર કમ ટેરના દશાવી ,
બાવાજી કહે
यह धरमशाला ही है. इस मकान में पांच-पचास साल पहले कौन ठहरता था. पीछे दुसरे, उसके बाद दुसरे, इस तरह नये नये ठेरते थे और पुराने पुराने चलते गये. यह भी सराय है,
આ ઉપરથી દરેકે સમજવાનું કે આપણે પણ આ જન્મરૂપી ધરમશાળામાં આવેલા છીએ. સ્થાઈપણે આપણે પણ કઈ દિવસ રહેવાનું નથી. બીજું બધું સમજીએ તે પહેલા સમજી લેવાનું છે કે-હું કેઈપણ જગોથી અત્ર આવેલ છું. અને અહીંથી બીજે જવાનું છે, તેવા વિવેક માટે મનુષ્યજીવનજ ઉપયોગી છે. અર્થાત કાર્યાકાર્ય અને પુણ્ય-પાપના વિવેક માટે મનુષ્યપણું જ કામનું છે. પદાર્થપ્રીતિની દુર્લભતા
જેમ મૂળના પ્રભાવે ઝાડમાં થડ, ડાળી, પાંદડાં, મહોર, ફળ વિગેરે થયેલાં છે, તેમ અહીં પણ ધર્મના પ્રભાવેજ બધું મળેલું છે. અહીં ધર્મની જરૂરીઆત જ ઉત્તરમાં જવાબ દેનાર છે, તે હવે ધર્મ કહે કેને? ધર્મ શબ્દ જગતમાં દરેકને વહાલે છે. કેટલીક વખત કેટલાકને શબ્દપ્રીતિ થાય છે, પણ પદાર્થપ્રીતિ થતી નથી. લાખ માણસમાં કુસંપ વહાલે છે, એમ કેઈનહિ કહે સંપ શબ્દ બધાને વહાલે છે. પણ સંપનાં કારણે કયા તથા તે કારણેનો અમલ તું કેટલું કરે છે? તે કેણ વિચારે છે? સંપના કારણે ત્રણ છે બીજાને ગુન્હાની માફી આપતું બીજાના ગુનામાં ન આવે એટલે બીજાની માફી માગવાને વખત ન લાવ, બીજાના ઉપકારને વશત તે પરેપાર કરતાં ન ચુકીશ! કારણ કે ગુન્હાની ગાંઠ વાળે, બીજાના ગુન્હામાં આવે, પરેપકાર ન કરે અર્થાત બોજા ના